________________
૨૨૩
પુત્રી છે. તે રૌદ્રચિત્તનગરની સમૃદ્ધિમાં ખુબ વધારે કરનારી છે. નિષ્કરૂણતાના પરિણામ કે વર્તનમાંથી હિંસા પ્રગટે છે. દ્રચિત્તનગરના લેકની પ્રીતિ તેણે ઘણી સંપાદન કરી છે. માતા પિતા તરફ વિનયવાન છે, છતાં રૂપમાં ભયંકર આકૃતિવાળી છે. સાક્ષાત કાળકુટ કેરમાંથી જ જાણે આ બનાવવામાં કેમ ન આવી હોય, તેમ દરેક જો તેનાથી સાપની માફક ડરે છે. મહામેહના લડવૈયાની ગણતરીવાળી સ્ત્રીઓમાં આને દરજજો ઘણે ઉંચો ગણાય છે.
મહામહના મિત્રરાજાઓ અને તેઓને રહેવાના શહેરે.
મહારાજા ગુણધારણ! આ મહામહનો બધે પરિવાર તૃષ્ણ નામની વેદિકા ઉપર બેસે છે, ત્યારે ચિત્તવિક્ષેપ મંડપના જુદાજુદા ભાગમાં આ સાત મહામહના મિત્ર રાજાએ પિતાના પરિવાર સાથે બેસે છે. છતાં લડાઈના પ્રસંગે તેઓ મહામહના પડખે રહીને ચારિત્ર ધર્મરાજની સામે લડનારા છે.
- જ્ઞાનાવરણ રાજા ૧–બધા રાજાઓમાં આ પ્રથમ રાજા છે. તે પાંચ માણસના પરિવારવાળે છે. તેનું નામ જ્ઞાનાવરણ છે. તે બહુ બળવાન રાજા છે. પિતાની શક્તિથી વિશ્વના માં રહેલા જ્ઞાનના પ્રકાશને દબાવી દે છે. તેને લઈને લોકોની સારી સમજણ વિચાર કરવાની
નામનો
એક સારી સમજ