________________
२२४
શક્તિ, ભાવીકાળના નિચા કરવાનું બળ વગેરેની શક્તિ સત્તામાં હાવા છતાં બહાર ઉપયેાગમાં આવતી નથી. જેમ કોઈ મનુષ્યની આંખેા નિર્મળ હાય પણ આંખે પાટા બાંધેલા હાય અને તેને લઈ ને બહારના પદાર્થાને દેખી શકે નહિં, તેમ અનંતજ્ઞાન શક્તિ ધરાવનાર વિશ્વના પ્રકાશક આત્મા, આ જ્ઞાનાવરણ રાજાના બળને લીધે અત્યારે આંધળા જેવા થઈ રહ્યો છે. યુદ્ધના પ્રસંગે મહામેાહના મળને આ રાજા બહુ કિમતિ મદદ આપે છે. ચિત્તવૃત્તિમાં તે એકદમ ઘાર અંધકાર ફેલાવી મૂકે છે, આને લઈ ને જીવાને પેાતાનું ખરૂ કત્તવ્ય સૂઝતુ નથી અને મા` મૂકીને આડે અવળે રસ્તે આથડયા કરે છે.
સત્યને
।
દનાવરણ રાજા ર—આ ખીજો રાજા નવ માણસના પિરવારવાળા છે. તેનું નામ દર્શનાવરણ છે. આત્માની સામાન્ય જેવાની શક્તિને દર્શનશક્તિને તે દખાવી ઢે છે, તે નવમાં પાંચ તા સ્ત્રીએ છે, તે પણ એવી બળવાન છે કે, જીવાને ભર નિદ્રામાં નાંખીને વ્યવહારૂ જીવનમાંથી પારમાર્થિક જીવનમાં જતાં અટકાવે છે. મનુષ્યજીવનના ચેાથા ભાગથી વધારે વખત તે આ પાંચ નિદ્રા દેવીએજ લઈ લે છે. બાકીના ચાર પુરૂષા કાઈ જવાને આંધળા તેા કાઈ ને મ્હેરા મુંગા વિગેરે બનાવીને જીવની આત્મદર્શીનની મર્યાદિત અને સૌંપૂર્ણ ચેાગ્યતાઃ નાશ કરવા પ્રયત્ન કરી રહેલા છે.
વેદનીય ૩—આ રાજા બે માસના પરિવાર વાળે