________________
૨૧૬
આવે છે. આ રાજા કોઈ સ્થળે જીવીને સુખ આપે છે, તા કાઈ સ્થળે દુઃખ પણ આપે છે. આમ એ સ્વભાવવાળા તે રાજા છે. દેવાદિકની ગતિમાં મેાકલવાનું, ઈન્દ્રિયાક્રિનો જાતિ આપવાનું, વિવિધ શરીર ધારણ કરાવવાનું, શરીર સાથે નવાં પુદ્ગલેાનુ બંધન, સંધાતન, સંધયણ, સંસ્થાન, વિવિધરૂપ, રસ, ગંધ, સ્પર્શ, શરીરનું ભારે હળવાપણું, ઉપઘાત, પરાઘાત, આનુપૂર્વી, આતાપ, ઉદ્યોત, સુંદર અસુદર ચાલ, ત્રસ અને સ્થાવરાદિ અનેક રીતે જીવોને અનુકૂળ તથા પ્રતિકૂળ સ્વરૂપો-આકૃતિએ ધારણ કરાવીને સુખ દુઃખ આપી રહ્યો છે.
ગાત્ર ૬—આ છઠ્ઠા રાજાનું નામ ગેાત્ર ક છે. તે એ માણસાના પિરવારવાળા છે. સારા અને નઠારા, ઉચ્ચ અને નીચકુળમાં જન્મ લેવરાવીને જીવોને સુખી અને દુઃખી કરે છે. જીવ ઉચ્ચ કુળમાંજ જન્મ્યા હાય તા પેાતાને સારા ભાગ્યશાળી સમજે છે અને નીચકુળમાં જન્મ્યા હાય તેા તે પેાતાને દુર્ભાગી સમજી દુઃખી થાય છે. આમ આ રાજા પણ એ સ્વભાવના છે.
અંતરાય છ—સાતમા રાજાનું નામ અંતરાય છે તે પાંચ માણસેાના પિરવાર વાળા છે. આ પાંચ માણસેથી તે કોઈ રીતે જુદા પડતા નથી. તે પેાતાના પરાક્રમથી જીવાના સ્વભાવને બદલી નાખતા હેાવાથી, શક્તિ હેાવા છતાં દાન દેવાના ઉત્સાહ જીવને હાવા છતાં પેાતાના ભાગેાપભાગમાં જીવ
થતા
નથી. વસ્તુ પાસે તે વસ્તુ લેતા