________________
રેપ છે. તેનું નામ વેદનીય છે. પહેલાનું નામ સાતા વેદનીય છે તે પિતાના પ્રભાવથી દેવ મનુષ્યાદિ જીવમાં જીવને વિવિધ પ્રકારનાં પગલિક-માયિક સુખ આપે છે. ત્યારે બીજાનું નામ અસાતા વેદનીય છે. તે જીવોને વિવિધ પ્રકારનાં દુઃખ આપે છે. જી તેનાથી ત્રાસ પામે છે. તેને જોતાંજ રડવા લાગે છે, વિવિધ પ્રકારના રોગોથી ઘેરાય છે. દેવ અને મનુષ્ય જીવન કરતાં પશુ અને નારકીના જીવનમાં તે વિશેષ પ્રકારે તેનું જ રાજ્ય પ્રવર્તે છે –તેની આજ્ઞા ફેલાયેલી છે.
આયુષ્ય ૪–ચાર મનુષ્યના પરિવાર વાળે આ આયુષ્ય નામને રાજા છે. જુઓ કે કેઈ છો તેનાથી કંટાળી તેના પંજામાંથી નાશી છુટવા પ્રયત્ન કરે છે. બાકી વિશ્વના જીવને મોટો ભાગ તે આયુષ્ય પિતાનું જેમ વધારે હોય તેમ આનંદ પામી ખુશી થાય છે. “આયુષ્ય ખુટી ગયું છે” એમ સળળતાં જ જીના હાજા ગગડી જાય છે મોઢા ઉપર લાની છાઈ રહે છે. તે જીવોને આ ભવસ્થાનમાં રેકી રાખનારા છે, છતાં જેને તે વ્યવહારે સુખરૂપ હોવાથી ઘણા છે તેને ઈચ્છે છે. દેવ, મનુષ્ય તિર્યંચ અને નરકનું આયુષ્ય એ અનુકમે ચારેનાં નામે છે.
નામ પ–પાંચમા રાજાનું નામ નામકર્મ છે. તેનો બેંતાલીશ મનુષ્યોનો પરિવાર છે. તેના અંતર ભેદવાળાને જુદા પાડીએ તો એકસે ત્રણને પરિવાર કહેવામાં આ. વિ. ૧૫