________________
૨૧૪
કંપી ઉઠે છે. ચાર, લુંટારા, ધાડ પાડુ કે તેવા બળવાન કે નિય મનુષ્ચાને દેખીને નાસવા લાગે છે, પૈસા જતાં હિંમત હારી જાય છે. પાણી, અગ્નિ, ધરતીકંપ, પ્રચ’ડ પવનાદિનાં તાક઼ાન જોતાં કે સાંભળતાં હાજા ગગડી જાય છે. મરણથી તા અધા લેાકેા બહુ ભય પામે છે. મરણ આવ્યા પહેલાં તેનું નામ સાંભળીને જ જીવો મરવા પડે છે. હાય ! અમારૂ શુ' થશે! અમે શું ખાશું! લેાકેામાં અમારી લાજ ગઈ! હવે શુ થશે ! પરલેાકમાં અમારૂ કાણુ ! ઈત્યાદિ સાત પુરૂષાના પિરવાર વાળા આ ભય લેાકેાને ખાયલા બનાવી મૂકે છે. ભય આવતાંજ જીવે રણક્ષેત્રમાંથી નાશી જાય છે, દીનતા ખતાવે છે, શત્રુને પગે પડે છે. જેના હૃદયમાં આ ભય પ્રવેશ કરે છે તે ગમે તેવા બળવાન હાય છતાં અંધારી રાત્રીએ સેજ ખડખડાટ થતાં ધ્રુજી ઉઠે છે. હિંમત હારી જાય છે. કાયર બની ઘરમાં છુપાઈ રહે છે.
પણ
વેગળી
હીનસત્ત્વા—આ ભયને હીનસત્ત્વતા નામની સ્ત્રી છે. તે ભયના બધા પરિવારનુ' પોષણ કરે છે. ભય પણ આ હીનસત્ત્વા સ્ત્રીને પેાતાની પાસેથી જરા કરતા નથી. જો આ સ્ત્રી તેની પાસે ન હેય તે જ મરી જાય છે. હીનસત્ત્વા મનુષ્યેામાં ભય છે. સત્ત્વ બળવાન હેાય તેા ભય નાશી જાય છે. પત્ની બન્ને જીવાને હતાશ, નિરાશ, નિર્માલ્ય કાયર, અને હીજડા જેવા બનાવવામાં માહના સૈન્યમાં મદદગાર થાય છે.
આ પતિ
આયલા
ભય તરત પ્રવેશ કરે