________________
૨૦
બાળકે દ્વેષ ગજેન્દ્ર ની અવિવેકિતા રાણીથી ઉત્પન્ન થયેલાં છે. ક્રોધ અને માન ઠેષ ગજેન્દ્રનાં બાળકે છે. માયા અને લેભ રાગકેશરીનાં બાળકો છે. એકંદરે સોળે મહામહના પરિવારના છે. તે બહુ શક્તિવાળા છે, અત્યારે તે જીવોની ચિત્તવૃત્તિ અટવીમાં જબરૂં થાણું નાખીને પડેલા દેખાય છે.
વિષયાભિલાષ મંત્રી રાજન ! આ રાગકેશરી રાજા વિષયાભિલાષ મંત્રી છે. આ તેના નામ પ્રમાણે તેનામાં ગુણ છે. પાંચે ઈન્દ્રિયોના વિષયો ભેગવવામાં તે પ્રવીણ છે. સુંદર સ્ત્રીઓ સાથે વિષય ભંગ કરવા, વિવિધ રસાસ્વાદવાળા પદાર્થો ખાવા, સુગંધી પુષ્પ અને પદાર્થો સુંઘવા, રૂપવાળા પદાર્થો સ્ત્રીઓ આદિ જેવા અને ગીત, ગાયનો અને વાજીંત્રો આદિના શબ્દ સાંભળવા, એજ તેને હૃદયની અભિલાષા છે. જ્યારે
જ્યારે ચિત્તવૃત્તિ અટવીમાં આ મંત્રી પ્રવેશ કરે છે ત્યારે ત્યારે સંસારી જીવના, હૃદયમાં ખળભળાટ કરી મૂકે છે. આ પ્રધાનને પાંચ છોકરાઓ છેતેના બળથી આખા વિશ્વને વશ કરવાને તે સમર્થ બનેલ છે. પિતાની માફક સંસારી જીવને વિષયે ભેગવતા કરી મૂકે છે.
વિષયાભિલાષની અસર તળે જે જે જીવો આવે છે તે તે બધાએ કઈ સ્પર્શને, કઈ રસને, કઈ ગંધને, કઈ રૂપને અને કેઈ શબ્દને સાંભળવામાં લીન થાય છે. તે એટલે સુધી પરાધીન બને છે, કે તે જે કર્તવ્યાકર્તવ્યનું ભાન ખોઈ બેસે છે, હિતાહિતની વાત ભૂલી જાય છે. ભક્ષ્યાભઢ્યનું જ્ઞાન રહેતું નથી. ધર્માધર્મનો વિચાર ગુમ થઈ જાય છે અને