________________
૨૧૯
ધર્મ-ગૃહસ્થધમ તેા પામે છે પણ સ` વિરતિ-ત્યાગ માગ આના પ્રતાપથી લઇ શકતા નથી.
સજ્વલન નામના ચાર બાળકા—ત્રીજા દરજ્જાના ચાર બાળકેા કરતાં આ ચાથા દરજ્જાના ચાર બાળકૈા ઉંમર અને મળમાં એછા છે. એમનું નામ સંજવલન ક્રોધ, માન, લેાભ છે. ઉમરમાં એછા અટલે તેમનું જીવન-આયુષ્ય. પ્રથમના કરતાં ઓછું છે. વધારેમાં વધારે પંદર દિવસનુ છે. થાડા વખત ટકી રહે છે અને મળ આછુ' એટલે ચિત્તવૃત્તિ અટવીમાં ત્રીજાવર્ગના બાળકો જીવાને સ વિરતિ–ત્યાગ માગ માં આવવા દેતા નહતા. ત્યારે આ બાળકા ત્યાગના માર્ગોમાં પ્રવેશ કરનારને અડચણ કરતા નથી, પણ પ્રવેશ કર્યા પછી વીતરાગભાવની દશા પ્રાપ્ત થતાં અટ કાવે છે. એટલે એકંદરે તે જીવને નુકશાન કર્યાં આ ચારે. બાળક છે પણ પ્રથમના કરતાં ઓછું નુકશાન કરે છે. તેમનું. નામજ એવું છે કે થાડુ'ક ખાળવુ', પ્રસંગ લઈને સાધુ જીવન પાળનારાના ચિત્તમાં પણ દેખાવ આપી દેવે. ક્રાય. આવી જવો, અભિમાન પ્રગટવું, કપટ અને લેભ વૃત્તિ આવવી. તેમના આવ્યા પછી થેડીવારમાં આત્મભાનમાં જાગૃત થતાં સાધુએ તેને પેાતાના ચિત્તમાંથી બહાર કહાડી મૂકે છે તે પણ પ્રસંગે દેખાવ આપી જાય છે, તે કારણે આત્માનું પૂર્ણ સ્વરૂપ તેએ પ્રગટ કરી શકતા નથી.
આ સેાળ બાળકેામાંથી આઠ બાળકે રાગકેશરી અને તેની રાણી મૂઢતાથી જન્મ પામેલાં છે. અને બીજાં આઠ