________________
૧૧
જેએના હૃદયમાં હાય છે તેવાઓને સમ્યગ્દર્શન-એધિ ખીજની પ્રાપ્તિ થતી નથી.
અપ્રત્યાખ્યાની ચાર બાળકા—પહેલા ચાર બાળકો કરતાં 'મરમાં અને પ્રભાવમાં શક્તિમાં આ ચાર ખાળકે આછાં છે. તેમનાં નામે અપ્રત્યાખ્યાની ક્રીધ, માન, માયા અને લેભ છે. પેાતાના બળથી જીવેાને પાપનાં કાચમાં આ માળકેા ચાજે છે. જ્યારે આ બાળકો. ચિત્તવૃત્તિ અટવીમાં પ્રવેશ કરે છે ત્યારે બહિરંગ લેાકે તત્ત્વજ્ઞાનના માર્ગ સમજે છે તેા ખરા, તેઓ એધીબીજની પ્રાપ્તિ ને અટકાવી શકતા તેા નથી, પણ સત્યને જાણ્યા પછી આદર કરવા રૂપ પ્રવૃતિને તે તે અટકાવી દે છે. જીવેા પાપના મા`થી નિવૃતિ કરી શકતા નથી તે આ મહામેાહના પૌત્રોના પ્રતાપ છે.
પ્રત્યાખ્યાનાવરણીય બાળકા—બીજા ચાર કરતાં ઉંમરમાં અને શક્તિમાં આ બાળક વિશેષ એા છે. તેમને પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ, માન, માયા, લેાભ કહે છે. ચિત્તવૃત્તિ અટવીના મ`ડપના આશ્રય કરીને આ બાળકે જયારે જીવામાં રહે છે ત્યારે જવા આગળ કરતાં ઘણી ઓછી પાપની પ્રવૃતિ કરે છે, છતાં સંપૂર્ણ પણે તે। ત્યાગ કરી શકતા નથી, મતલબ કે ગૃહસ્થાશ્રમને લાયકના ધર્મ તે જીવા પામી શકે છે. પણ સથા પાપની પ્રવૃતિ તેએ મૂકી શકતા નથી. તેને લઈને અમુક પ્રમાણમાં તે ખાળક જીવાને દુઃખનાં કારણરૂપ થાય છે. આશય એવા છે કે જીવા દેશ વિરતિ