________________
સ્થા નામની સ્ત્રી છે, તે શેકના ઘરની માલિકણી હોવા સાથે ઘરનું પિષણ કરનારી છે. ભાવમાં રહેનાર તે ભવસ્થા કહેવાય છે. જીવ આ ભવમાં ન રહેતે શોકને મરવું પડે છે, એટલે આ ભવસ્થા વિના શક જીવી શકતો નથી.
જુગુપ્સા–આ કાળા રંગની, બેસી ગયેલા ચપટા નાકવાળી જુગુપ્સા નામની સ્ત્રી છે. મેહરાજાના હુકમથી તે સંસારીજીમાં વિપરીત ભાવના ઉત્પન્ન કરે છે. અશુચિ અને દુર્ગધવાળા મનુષ્ય, પશુઓ અને પદાર્થોને દેખીને આ જુગુપ્સાની પ્રેરણાથી જ માથું ઘુણાવે છે, નાક ચઢાવે છે, આંખ બંધ કરે છે, નાકે ડુચે દે છે અને ત્યાંથી દૂર નાસે છે. તેવી વસ્તુનો સ્પર્શ થતાં માથાબોળ સ્નાન કરે છે. તેવા ઉપર ગુસ્સો કરે છે અને તેવા લેકે પડછાયે પણ પડતાં ઘેર જઈ સ્નાન કરે છે, જે તત્વનુંપદાર્થનું તેનું શરીર બનેલું છે, તેજ તત્વનું બીજાનું શરીર પણ બનેલું છે છતાં પિતાના શરીરની દુર્ગછનીય સ્થિતિને વિચાર ન કરતાં બીજાની આભડછેટ કરનારા છે આ મહામહના પરિવારની જુગુપ્સા નામની સ્ત્રીને આધીન થઈને નીચ ગેત્ર-હલકા કુળમાં જન્મ પ્રાપ્ત કરે તેવું કર્મ બાંધે છે.
મહાહના પુત્રના પુત્રો, અનંતાનુબંધી ચાર બાળકે–રાજન ! મહામેહના પુત્રના પુત્રો, આ સેળ બાળકે છે. તે ચાર ચારના