________________
ra
માફક હાસ્યના આવેશથી જીવા ખડખડાટ હસ્યા કરે છે. જીવાને અહુ હસાવીને લેાકમાં નિંદાપાત્ર બનાવે છે, શ‘કાનુ` કારણ કરે છે, હાંસીમાંથી વેરભાવ પણ પ્રગટાવે છે. હસવામાંથી ખસવું થતાં વાર નથી લાગતી. હસવાના ટીખળી સ્વભાવને લીધે ગરીબ પ્રાણિઓને મુશ્કેલીમાં ઉતારે છે. આ હાસ્યને તુચ્છતા નામની સ્ત્રી છે. ગ'ભીરતાને અભાવ એ તુચ્છતા છે. હાસ્યની સાથે આ સ્ત્રી જોડાએલી જ રહે છે. મહુ હસનારાએ હૅલકા સ્વભાવના, ગંભીરતા વિનાના અને લેાકેામાં જેને ભારમાજ—વજન ન પડે તેવા હાય છે, એટલે હાસ્યની સ્ત્રી તુચ્છતા એ પતિના સ્વભાવને મળતા સ્વભાવની જ છે. હલકા લેાકેામાં આ તુછતા આદર
યામેલી છે.
અતિ—આ અતિ નામની સ્ત્રીના શરીરના વણુ શ્યામ છે. તેના દેખાવ બહુ જ ખરામ છે. આ સ્ત્રી પેાતાના સ્વભાવ અને શક્તિને લીધે વિશ્વના બહિર ગજવામાં સહન ન થઈ શકે તેવાં માનસિક દુઃખ ઉત્પન્ન કરે છે, એનું વન અને જીવનજ સ કાઇને દુઃખ આપવુ' એજ છે. જીવાને દુઃખ આપવાના કાર્ય માટે આ અતિને ચેાજવામાં આવે છે.
ભય—૩ આ ભયનું શરીર ધ્રૂજ્યા કરે છે. જયારે ચિત્તવૃત્તિ અટવીમાં આ પ્રવેશ કરે છે, ત્યારે સહજ વારમાં વિશ્વના જીવો બીકણ અની જાય છે. બીજાને દેખીને ત્રાસ પામે છે. સિ'હુ સર્પ વ્યાધ્રાદિ પશુઓને જોતાંજ જીવા