________________
૧૯૪
“ તૃષ્ણાવાળા જીવા તૃષ્ણાની ઇચ્છિત વસ્તુ મળતાં પેાતાને કૃતાર્થ માને છે. જીવાને તૃષ્ણા કાયમ ભમાવી રહી છે. મેાહના કુટુંબને તૃષ્ણામાંથી પાષણ અને તૃપ્તિ મળે છે.” તૃષ્ણા વેદિકાના પ્રભાવ—કામની તૃષ્ણાને લઇને લાકે સુંદર સ્ત્રીએ મેળવવા તેવા મ`ત્રાદિને જાપ કરે છે. પામેલા પતિને મેળવવા સ્ત્રીએ જીવતી અગ્નિમાં પ્રવેશ કરે છે. સ્વ`માટે પૈસા માટે,પુત્ર માટે અને સ્ત્રી મેળવવા માટે કેાઈ અગ્નિ હોત્ર કરે છે, કોઇ દાન આપે છે અને કેાઈ તેવા વ્રત તપાદિ કરીને અન્ય જન્મમાં તે વસ્તુની માંગણી કરે છે. મેાક્ષ પ્રાપ્તિની પ્રવૃત્તિ વિના જે જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તે અન્ય જન્મમાં વિષયેાના ભાગેાપભાગ માટે થાય છે. આ સ` પ્રવૃત્તિનું કારણ તૃષ્ણા વેશ્વિકાજ છે.
મૃત્યુ
વિપર્યાસ સિંહાસન—રાજન્ ! મેાહનું વિશાળ રાજ્ય અને તેની મહાન્ વિભૂતિ તેનુ કારણુ ફક્ત આ સિ ́હાસન જ છે. તેને વિપર્યાસ નામથી ઓળખવામાં આવેલ છે, તેનુ કારણ એ જ છે કે આના જોરથી જીવને અધું વપરીત જ ભાન થાય છે. જયાં સુધી આ રાજાને આ સિંહાસન છે ત્યાં સુધી જ આ રાય અને વિભૂતિ છે. વાત ખરી છે કે, “ જીવની વિપરીત ભાવનામાંથી જ મેહને પાષણ આપવાવાળી રાજ્યલક્ષ્મી અને વિભૂતિ પ્રાપ્ત થાય છે, તથા જીવા માહને આધીન થઈ રહે છે” જ્યારે આ સિ`હાસન ઉપર રાજા હૈાય છે ત્યારે બધા ચારિત્રધદ્ધિ તેના શત્રુઓને તે ફાવવા દેતા નથી. કોઈ શત્રુ તેને