________________
૧૯૯
જે ખરેખર દેવાધિદેવપણાને લાયક છે તેને આ મિથ્યાદન સેનાપતિ આળખવા પણ દેતા નથી. આવા વિશ્વમાં કાણુ છે તેની જરૂરીઆતવાળા જીવા શેાધ કરી શકે છે.
અધમ માં ધ બુદ્ધિ આ મિથ્યાદર્શન, જ્યાં ધર્મ નથી ત્યાં ધર્મ મનાવે છે. જેમકે સેાનાનું, ગાયાનું અને પૃથ્વીનુ દાન કરેા, વારંવાર સ્નાન કરે, ધુમ્રપાન કરો, પંચાગ્નિ તપેા, ચંડિકાનું તર્પણ કરા, તી ઉપર જઈ ભૈરવપાત કરી,-ઝ પાપાત કરીને મરે. ગાએ, વાજીંત્રા વગાડે, નાચા, કુદો, પશુઓને યજ્ઞમાં હામેા, દેવીઓને ભેગ આપે, આવાં પ્રાણિએના વિઘાતક આ મિથ્યાદાન વિશ્વમાં અનેક ધર્મો પ્રવર્તાવે છે. જેમાં ધમ નથી છતાં તેમાં ધર્મ મનાવે છે, સત્યશેાધકે વિચાર કરવેા કે આમાં આત્મધમ દેખાય છે કે કેમ ?
ધમાં અધમ બુદ્ધિ.—જેઓને એ ઉપદેશ છે કે મનુષ્યા ? ક્ષમા કરેા, નમ્ર પવિત્રતા ધારણ કરેા, સંતેાષી થાએ, સરલ અને, લાભના ત્યાગ કરો, તપ કરેા, તથા ઇન્દ્રિએને સયમમાં રાખેા સત્ય એલા, પ્રમાણિક પણે વર્યાં. શાન્તિ જાળવા, બ્રહ્મચય દૃઢ કરો, જીવાના વધ ન કરેા, તેમને દુ:ખ ન આપેા, ચારી ન કરા, સનું ભલું કરે, સંસાર પર વિરાગ રાખી શુદ્ધ ધ્યાન કરા, દેવગુરૂને એળખી તેની આજ્ઞા માન્ય કરો, ભક્તિ કરા, પ્રમાદ ન કરે, આત્માને ઓળખે, એકાગ્રતામાં વધારો કરા, અપ્રમત્ત બનેા અને પરામાત્મ ભાવમાં લીન થાઓ. ઈત્યાદિ જીવાને સુખદાઈ,