________________
૨૦૪
કરે છે. બીજાની મશ્કરી કરી પેાતે મશ્કરીને લાયક અને છે. જીવાને આ બધી વિડ ંબનાએ મિથ્યાદ ન કરે છે. અર્થાત્ જેના મનમાં મિથ્યાદર્શીન રહેલા હાય છે તેવા જીવેનુ આ પ્રમાણેનું વન હેાય છે.
વિપર્યાસ સિહાસનના પ્રતાપ—મળ, મૂત્ર, વિષ્ટા, શ્લેષમ, આંતરડાં અને ચરખી વિગેરે કચરાથી ભરપુર શરીરમાં આસક્ત રહી જીવેા દુઃખી થાય છે, નિજ મની ધ મા મૂકી દુભ મનુષ્ય જન્મ નિરર્થક ગુમાવે છે, દેહુ આત્માને ભેદ સમજતા નથી, ભવિષ્યને વિચાર ન કરતાં, ખાવા પીવા ઉંઘવા અને કામ ભાગમાં પશુની માફક જીવન પુરૂ' કરે છે. જેમાં શાંતિ છે, સુખ છે તેમાં વિષયાધીન જીવે। દુઃખ માને છે અને દુઃખથી ભરપુર વિષયેામાં સુખ માની બેઠા છે. આ સર્વ મિથ્યાદને બનાવેલા વિપર્યાસ સિહાસનના પ્રતાપ છે. જે જીવેાના જીવનમાં આવે વિપર્યાસ હાય છે, ત્યાં વિપર્યાસ સિંહાસન રહેલુ છે તે ચાક્કસ માનવાનું છે. કુદૃષ્ટિ—રાજન !
આ મિથ્યાદર્શન સેનાપતિને કુદૃષ્ટિ નામની સ્ત્રી છે. તે તેની સાથે અરધા આસનપર બેસનારી છે. આ વિશ્વમાં વિવિધ પ્રકારના આત્માથી વિમુખ પ્રવૃત્તિ કરાવનાર જે જે મત ૫થા ઉત્પન્ન થયેલા છે તે બધાનું કારણ આ કુદૃષ્ટિ છે. આ કુદૃષ્ટિની પ્રમળતા જેનામાં હાય છે તે આ શુદ્ધ ધર્મીના મેધ વિનાના, ધર્માંના મા`થી દૂર રહેલા, સંસારમાં આડાઅવળા આમતેમ અથડાયા કરે