________________
૨૦૬
પ્રતાપ વિશ્વ ઉપર તપે છે ત્યાં સુધી આત્માના સત્ય સુખની ઝાંખી પણ આ વિશ્વના ને કયાંથી થઈ શકે ! કેમકે આ રાજા વિશ્વના જીવેને જડ પદાર્થ ઉપર બહુજ આસક્તિ ઉત્પન્ન કરાવે છે. તેને લઈને પુન્યથી ઉત્પન્ન થયેલા છતાં સ્વભાવે કલેશ દેવાવાળા અને ભવિષ્યમાં કલેશ ઉત્પન્ન કરનારા પદાર્થો સાથે જ મજબુત નેહ, બંધનથી સદા જોડાયેલા રહે છે. આગળ વધવા ઈચ્છનારે રાગને સ્વભાવ બરાબર ઓળખ અને પિતાનામાં તે છે કે કેમ તે તપાસતા રહેવું.
રાગકેશરીના ત્રણ મિત્રો. દષિરાગ–ગુણધારણ! રાગકેશરીની સદી પાસે રહેનારા તેના ત્રણ મિત્રો છે. તેઓને વર્ણ લાલ અને શરીર સ્નિગ્ધ છે. શગની સાથે તેઓ અભેદરૂપે રહે છે. પ્રભુના પંથે ચાલનારાઓએ તેને બરાબર એાળખવા જોઈએ. પહેલા મિત્રનું નામ અતત્કાનિવેશ છે. એને ભાવાર્થ એ છે કે, જે તત્વરૂપે વસ્તુ ન હોય તેમાં તત્ત્વપણને આગ્રહ રાખવે. જ્ઞાનીએ તેને પણ દષ્ટિરાગના બીજા નામથી ઓળખે છે. જુદા જુદા સંપ્રદાયવાળાએ પિતપતાના મતને બહુજ આગ્રહ રાખે છે તે પ્રતાપ આ દષ્ટિરાગને છે. આ આગ્રહ એટલે બધા પ્રબળ હોય છે કે એકવાર તેનું જેર જામ્યા પછી તે છુટ-જીવથી અલગ થવો એ કામ મુશ્કેલી ભર્યું થઈ પડે છે. આ દષ્ટિરાગમાંથી ધમધપણું પ્રગટે છે. તેથી પોતે જે માને છે તે સાચું અને બીજાની માન્યતા બુદ્ધિગમ્ય થઈ શકે તેવી તથા યુક્તિની