________________
રન્ટ
દુ;ખી દુઃખી થઈ જાય છે છેવટે પિતાની માન્યતાને માટે દુરાગ્રહી બનીને, લડીને, મારામારી કરીને, આપસમાં વેરભાવ ધારણ કરીને, અબલા લઈને, કિલષ્ટ કર્મ ઉપાર્જન કરીને મહાન દુઃખથી ભરેલા નરકમાં જઈ પડે છે. પણ પિતાનું વેર વસુલ કરવાનું ભૂલતા નથી. નામ પ્રમાણેજ દ્વેષ ગજેન્દ્રમાં ગુણ છે. આના ડરથી વિવેક પ્રમુખ સદ્ગુણે નજીક પણ આવતા નથી, અંદર હોય તો પણ તે સ્થાને મૂકીને ચાલ્યા જાય છે. આ ષ ગજેન્દ્રને અવિવેદિતા નામની રાણી છે. અને વૈશ્વાનર કીધ નામને પુત્ર છે. શૈલરાજ નામને બીજો પુત્ર પણ છે.
અવિવેકતા–રાજન ! દ્વેષ ગજેન્દ્રની રાણી અવિવેકિતા છે. તે પિતાની શક્તિથી ત્રણ ભુવનને મુંઝાવી રહી છે. મહામહ તેને સસરે થાય તેની આજ્ઞા બરાબર અમલમાં મૂકે છે, તેમ તેના તરફ પ્રેમભાવ પણ વિશેષ રાખે છે. તેમજ પિતાની જેઠાણું રાગકેશરીની પત્ની મૂઢતાના કહેવા પ્રમાણે તે બરાબર ચાલે છે. તે બન્ને બેનપણીઓ છે. તેના પતિ દ્વેષ ગજેન્દ્ર તરફ પણ તે બહુ પ્રેમાળ હેઈ તેમાં સદા આસક્ત રહેનારી છે. “અવિવેકિતા પિતાના અવિવેક ગુણને લઈ વિશ્વને મુંઝાવે અને મહામહની આજ્ઞા પ્રેમથી અમલમાં મૂકે, રાગ અને મૂઢતા તેમાં મદદગાર હોય એટલે અવિવેકિતાના બળ માટે પૂછવું જ શું? વિનય ગુણને નાશ, અને તેને લઈ ક્રોધ અને અભિમાનની તેનાથી ઉત્પત્તિ થાય એ સર્વ બાબત સમજવા જેવી છે.” : આ. વિ. ૧૪