________________
૨૦૮
છે. પટરાણી પણ તેજ છે. રાગકેશરીમાં જે જે ગુણો રહેલા છે તે તે સર્વ ગુણે આ રાજપત્નીમાં પણ છે. રાગકેશરી આ મૂઢતા રાણીને પિતાના શરીરમાં જ રાખે છે. સરખા ગુણવાળાં તે બન્ને એકમેક થઈને રહે છે. “જ્યાં રાગહાય ત્યાં સત્યાસત્યને વિવેક ન હોવાથી મૂઢતા અજ્ઞાનતા જ હોય છે. તેને લઈને રાગીને કર્તવ્ય અકર્તવ્યનું ભાન હેતું નથી. તેથી તેને ગમ્યું તે સાચું એ દષ્ટિરાગ. ઈષ્ટ વસ્તુઓમાં રાગ તે સ્નેહ રાગ અને વિષમાં આસક્તિ તે કામ રાગ.” એમ આ મિત્રમંડળ પણ તેની સાથે જ રહે છે.
દ્વેષ ગજેન્દ્ર-રાજન ! મહામહના બીજા પુત્રનું નામ ષ ગજેન્દ્ર છે. તે રાગકેશરીને નાનો ભાઈ છે. મહામહને આ પુત્ર બહુ પ્રિય છે, તેને જોઈ તેનાં નેત્રી ઠરે છે. કેમકે ઉંમરમાં માને છતાં પરાક્રમમાં રાગથી ચડી જાય તે છે. લકે પણ રાગ કરતાં શ્રેષથી બહુ ડરે છે. તેને દેખતાંજ લેક થર થરી ઉઠે છે. રાગને દેખીને તે ડર લાગતું નથી. જ્યાં સુધી ચિત્તવૃત્તિ અટવીમાં આ શ્રેષ ગજે. ન્દ્ર ફરતે હેાય છે-કામ કરતો હોય છે, ત્યાં સુધી પિતાને
ડું પણ સુખ મળે તેવી આશા લોકો રાખતા જ નથી. મિત્ર કે સ્નેહ ભાવથી જોડાયેલા સ્ત્રી પુરૂષને તે પિતાને જાતિ સ્વભાવથી જુદાં પાડી દે છે. ભેદભાવ પડાવી આપસમાં દુશમનાવટ ઉભી કરાવે છે. જ્યારે જ્યારે ચિત્તવૃત્તિ અટવીમાં તે પિતાની પ્રવૃત્તિ શરૂ કરે છે ત્યારે ત્યારે લેકે