________________
૨૦૨
આસક્ત રહેનારા, પવિત્ર ચારિત્રને પાળનારા, તપ તપનારા, શકિતના સન્માર્ગે ઉપયેાગ કરનારા, ગુણરૂપી રત્નેને ધર નારા, શાંત, ધૈ વાન, ચાલતા કલ્પવૃક્ષની માફ્ક શાંતિ આપનારા, ધર્મ મા અતાવનારા, સ'સારના પાર પમાડનારા, આવા નિર્મળ હૃદયવાળા મહાન્ ગુરુએ ઉપર મિથ્યાદન અપાત્ર બુદ્ધિ કરાવે છે.
મહામહના તેના ઉપર પૂર્ણ વિશ્વાસ હોવાથી તે પણ હમેશાં તેના હિત માટે પ્રવૃત્તિ કરી રહ્યો છે. ચિત્તવિક્ષેપ નામને મંડપ તેણે તૈયાર કર્યાં છે. તેની અંદર તૃષ્ણા નામની વેદિકા બનાવીને તેના ઉપર વિપર્યાસ નામનું સિંહાસન ગે।ઠવ્યું છે. જે લેાકેા આ ચિત્તવિક્ષેપ મંડપની છાયામાં આવે છે તેએ તેના મળથી અનેક પ્રકારની નિરૂપયાગી—ભાવી દુઃખરૂપ પ્રવૃત્તિ કરીને, પોતે અધ કરવા છતાં ધર્મ કરે છે એમ માને છે.
ધબુદ્ધિથી કેટલાક જીવે। પર્યંત ઉપરથી પડતુ મૂકી મરે છે, હિમાલયમાં જઈ ને ગળે છે, શિયાળામાં શીતળ પાણીમાં પ્રવેશ કરીને ટાઢે મરે છે, પંચાગ્નિ તપે છે, ગાય અને પિપળા જેવા પરાધીન જીવા આગળ ધ બુદ્ધિએ મસ્તક નમાવે છે. વિષય, કષાય અને અજ્ઞાનમાં આસક્ત જીવેાને ધનાદિકનું દાન આપીને પેાતાને શ્રદ્ધાળુ અને પવિત્રમાનીને અનેક દુઃખ સહન કરે છે. પાણીને તીમાની તેમાં સ્નાન કરવા તીર્ઘામાં રખડે છે. પિતૃ તર્પણુ કે દેવારાધન નિમિતે પશુઓની હિંસા કરે છે. પશુએના