________________
૨૦૦
શુદ્ધ ઉપદેશ વડે જંગના જીવાને આનંદ આપનારાસ'સારને પર પમાડનારા ધર્મને આ મિથ્યાદર્શન ખાવી દે છે. પેાતાના પ્રભાવથી તે ધમને લેાકાની જાણમાં આવવા દેતા નથી અને અધર્મને ધરૂપે મનાવે છે. સત્ય શેાધકે અરાબર વિચારવું કે આ ધર્મ આત્માને શાંતિ આપનાર
છે કે કેમ ?
અન્તવમાં તત્ત્વ બુદ્ધિ—મિથ્યાદર્શન ખરી હકીકત જીવાને જાણવા ન દેતાં, જીવાને મનાવે છે કે આત્મા ખ’ટીના કે ચેાખાના દાણા જેવડે છે. વિશ્વમાં એકજ આત્મા છે. નિત્ય જ છે. વિશ્વવ્યાપક છે. ક્ષણ સંતાનરૂપે છે. કપાળમાં રહે છે, હૃદયમાં રહે છે, જ્ઞાન માત્ર છે, આ બધું ચરાચર શૂયરૂપ છે, આત્મા પાંચભૂતમાંથી ઉત્પન્ન થાય છે, બ્રહ્માથી આત્મા ઉત્પન્ન થાય છે, દેવતાએ રચેલ છે, મહેશ્વર બનાવે છે. આત્માને માટે આવા આવા અનેક વિકલ્પે – ખાટી માન્યતાએ તેણે મનુષ્યેામાં ફેલાવી છે. તાત્ત્વિક રીતે વિચાર કરતાં ઉપરની આત્મા સબધે જે જે માન્યતાઓ મનાય છે તેમાં ચાક્કસ ગેરસમજુતી દેખાઇ આવે છે. એમ અતત્ત્વાને વિષે આવી માન્યતા મિથ્યાદને મનાવી છે.
તત્ત્વમાં અતત્ત્વબુદ્ધિ.—જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, ખંધ, નિર્જરા અને મેક્ષ, આ નવતત્ત્વા છે. ચેતના લક્ષણ જેમાં છે તે જીવ છે. આત્મા તેનું બીજુ નામ છે. જીવથી વિલક્ષણ અચેતન જડ સ્વભાવવાળા અજીવ છે સત્કર્મનાં પુદ્ગલા તે પુન્ય છે, અસત્કર્મીનાં પુદ્ગલે તે પાપ