________________
૧૯૮
બાહ્ય પ્રદેશના જીવાને, પરમાત્મપણું ન હોય તેનામાં પરમાત્માપણાની બુદ્ધિ ઉત્પન્ન કરાવે છે. અધર્મીમાં ધર્માંની માન્યતા કરાવે છે અને અતત્ત્વમાં તત્ત્વની માન્યતા કરાવે છે. અપાત્રમાં પાત્રતા અને અવગુણમાં ગુણ મનાવવાનુ' કામ તે કરે છે. સંસારની વૃદ્ધિના કારણેામાં મેાક્ષના કારણની ભ્રાંતિ ઉત્પન્ન કરાવે છે.
દેવબુદ્ધિ—જે
અદેવમાં દેવબુદ્ધિ—જેએ સામાન્ય મનુષ્યની માફક ગાય છે, હસે છે, નાચે છે, ચાળા કરે છે, સ્ત્રીઓના કટાક્ષથી પરાધીન અને છે, કામાંધતાને લઇ સ્ત્રીઆને પેાતાની પાસે રાખે છે, જે પરસ્ત્રીમાં આસક્ત છે, ક્રોધથી ભરપુર છે, વેર લેવા હથીયાર આંધી લડે છે, દેખાવમાં ભયંકર, શત્રુના સંહાર કરવામાં તત્પર, શ્રાપ અને આશીર્વાદ સહજ બાબતમાં દેનારા એવા દેવતત્ત્વ ને દેવપણે મનાવે છે. દેવમાં રાગદ્વેષ રહિત અને સર્વૈજ્ઞ છે, ક`મળના નાશ કરી શાશ્વત શાંતિ પામેલા છે, પ્રપંચ અને આડખર રહિત છે, શાંત અને જ્ઞાની છે, સ્ત્રી કે હથીયાર જે રાગદ્વેષનાં ચિન્હ છે તે જેની પાસે નથી, શ્રાપ કે અનુગ્રહ ન કરતાં જીવાને પરમ શાંતિના મામાં મદદ કરનારા છે, જેઓ સાપદેશ આપી જવાનાં અજ્ઞાન દર કરાવે છે, જેવા અને ચેાગીઓને પણ ધ્યાન કરવા જેએનુ શુદ્ધ નિર્મળ સ્વરૂપ પ્રગટ થયેલુ છે, સત્ય માના સંબંધમાં તેમની આજ્ઞાનુસાર ચાલવુ' એજ જેની આરાધના છે, અને તેથી સદાન દમય ફળની પ્રાપ્તિ કરાવનારા