________________
૨૦૩
યજ્ઞો કરે છે. આરંભ અને પરિગ્રહમાં આસક્ત જેને પાત્ર તરીકે કપીને તેને માંસ ખવડાવી, દારૂ પાઈ ધન આપી, ભોજન કરાવી ખુશી કરે છે અને પોતે ખુશી થાય છે કે મેં ધર્મ કર્યો છે. પણ તેઓ પ્રાણિઓને નાશ કરી તથા પૈસાને ખોટો વ્યય કરીને પિતાનું ભવિષ્ય બગાડે છે તે તેના લક્ષમાં આવતું નથી. તત્ત્વમાર્ગથી દૂર રહી આત્માની આવી રીતે વિશુદ્ધિ કરવા મથે છે. આ સર્વ પ્રતાપ ચિત્તવિક્ષેપ મંડપને અને તેને બનાવનાર મિથ્યાદર્શનને છે.
મિથ્યાદર્શનને પ્રતાપ-ગુણધારણ! વૃદ્ધ મનુષ્ય મસ્તક પર કતવાળ, ટાલ અને શરીર પર વળીયાં પડયાં હોય છતાં કામ વિકારમાં એ રસ લેતા થાય છે કે કઈ તેવાઓને વૃદ્ધ કહીને બોલાવે છે તે શરમાય છે, અથવા તેને ખરાબ લાગે છે. કેઈ તેને કેટલાં વર્ષ થયાં? એમ પૂછે તે જાણે પતે યુવાન હાય-લે કે યુવાન સમજે તેટલાં વર્ષો બતાવે છે. જોળા વાળને કાળા કરે છે. શરીરપર, વિવિધ પ્રકારનાં તેલ લગાડી ચામડીને કેમળ બનાવે છે. ગાલ પરની લાલી ટકી રહેલી જણાવવા ગાલને રંગે છે. ચાલવામાં યુવાનીને ડેળ કરે છે. યુવાની ટકાવી રાખવા રસાયણે ખાય છે. શરીરની શોભા માટે વિવિધ ઉપાધિઓ રાજીખુશીથી સહન કરે છે. સુંદર સ્ત્રીએ બાપા કહીને
લાવે ત્યારે દાદા થવાને લાયક હોવા છતાં કામ વિકારની નજરથી તેના તરફ જોવે છે, અને તેને ફસાવવા પ્રયત્ન