________________
૨૦૧
છે. તે બન્નેનુ' આવવું તેને આશ્રવ કહે છે. લેતું અને અગ્નિ જેમ એકમેક થઇ રહે છે તેમ આત્મપ્રદેશ સાથે શુભાશુભ કનાં અણુએ મળી રહે તેને અધ કહે છે. આવતાં કાંને અટકાવવાં તે સંવર છે. આવેલાં કર્મોને આત્મ પ્રદેશથી દૂરકરવાં તે નિજ રા તત્ત્વ છે. આત્મપ્રદેશથી સદાને માટે કમ પુદ્ગલેા દૂર થવાં તે મેાક્ષ છે. આત્મા સ્વસ્વરૂપે સદા બન્યા રહે તે નિર્વાણુ યાને મેક્ષ છે. આ નવ તત્ત્વે પ્રતીતિથી સિદ્ધ થાય તેમ છે, પ્રમાણુની સેાટીમાંથી પસાર થાય તેવાં સત્ય સ્વરૂપ છે, છતાં મિથ્યાદર્શીન સેનાપતિ પેાતાને આધીન થયેલા જીવાને આ સત્ય તત્ત્વા ઉપર શ્રદ્ધા કરવા દેતા નથી. સત્ય શેાધકે આ તત્ત્વા સબંધી ખુબ જ્ઞાન મેળવવું જોઇએ.
ગુરુતત્ત્વમાં પણ વિપરિતતા.—જેએ ત્યાગીને વેશ ધારવા છતાં ગૃહસ્થના જેવાં કવ્ય કરતા હોય, તથા પ્રાણિઓના ઘાત કરતા હાય, વિષયેામાં આસકત હાય, અસત્ય ખેલતા હૈાય, તથા પ્રતિજ્ઞાના ભંગ કરનારા, માયામાં રાચીમાચી રહેલા, મદીરાપાન કરનારા, પરસ્ત્રી સેવનારા ધર્માંના માને દૂષિત કરનારા, તપેલા ગાળાની માફક જ્યાં જાય ત્યાં જીવાને ઉપદ્રવ-દાહ કરનારા, આવા આવા અધર્માં ચરણ કરનારાઓને તે મિથ્યાદર્શન ગુરુ તરીકે મનાવે છે, તેમને સન્માન અપાવે છે, અને જીવાને તેમના ઉપદેશ સ'ભળાવે છે.
ગુરુમાં અગુરુપણાની માન્યતા.—સત્ય તત્ત્વજ્ઞાનને જાણનારા અને ઉપદેશ કરનારા, વિશુદ્ધ આત્મધ્યાનમાં