________________
૧૭૧ રિણામ અને કાળપરિણતિ અદિ ચારે સુખી કરનાર છે વિગેરે જણાવ્યું. આ વાતની કર્મ પરિણામને ખબર પડવાથી તેણે પદયને કહ્યું કે ભાઈ પુદય ! ગુણ ધારણને સર્વ પ્રકારનું સુખ તે તે કરી આપ્યું છે, છતાં તારી જાતને છુપાવીને કર્તાપણાનું માન અમને શા માટે આપ્યું?
પુદકે કહ્યું કે દેવ! આપ એમ ન કહે, હું તે. આપને નેકર છું ખરી રીતે તેને સુખી કરનાર તે આપ જ છે. અને તે જ વાત મેં કનકેદર રાજાને કહી છે. કર્મપરિણામે શાંતિપૂર્વક જણાવ્યું કે તું કહે છે તે વાત સાચી છે, છતાં ગુણધારણને સુખી કરનાર અને મદનમંજરીને મેળવી આપનાર તું જ છે. તારા વગર સારા કાર્ય કરવાનું બળ અને સુખનાં સાધને આપવાને અમે બીલકુલ સમર્થ નથી, માટે તારે પણ હું મદદગાર છું એમ કહેવું જોઈતું હતું. આ ઉપરથી કુલંધરને પુદયે સ્વમમાં પાંચ મદદગાર બતાવ્યા હતા કે, ગુણધારણને જે સુખ અને અનુકૂળતાએ મળે છે તે સર્વ, કર્મપરિણામ, કાળપરિણતિ, સ્વભાવ, ભવિતવ્યતા અને પુદયથી મળે છે. આ પ્રમાણે સ્વમમાં આવેલાં ચાર અને પાંચ મનુષ્યનો ખુલાસો છે.
ગુણધારણે કહ્યું, પ્રભુ! ત્યારે આજ નિશ્ચય છે કે અત્યાર સુધી મને જે જે સુખની પ્રાપ્તિ થઈ છે, અને મેં જે ખુબ આનંદ ભેગળે છે તે સર્વે આ કર્મ પરિણામાદિ ચારની પ્રેરણાથી પુદયેજ કર્યું છે?
ગુરૂશ્રીએ કહ્યું, રાજન ! એમ જ છે. અત્યાર માટે