________________
૧૭૦
તાત્ત્વિક રીતે સુખી નથી. સર્વ જીવા સુખની ઇચ્છિા કરે છે પણ નિસ્પૃહતાની દશાવાળા સાધુઓ સિવાય કોઈ સ્થળે સુખ નથી. જ્યાં સુખ નથી ત્યાં મનુષ્યે સુખની શેાધ કરે છે, એટલે લાંબા કાળે પણ તેમના પ્રયત્ન સફળ થતા નથી. માટે હે શૂરવીર મનુષ્યા ! તમે વિચાર કરે તેા જણાશે કે ત્યાગ માગ વિના ખરૂં સુખ કે શાંતિ મળતી નથી. જો આ વાતની તમને પ્રતીતિ થતી હાય તા માર્ગે ચાલીને આત્માની અંદર ખરી સાધુતા પ્રગટ કરે.
કેવળજ્ઞાની ગુરૂની દેશના સાંભળતાં ગુણુધારણ રાજા, જે સંસારી જીવ છે તેનાં કમે પાતળાં પડવા લાગ્યાં, પ્રભુનાં વચના ઉપર પ્રતીતિ થઇ અને તેને દીક્ષા લેવાનુ` મન થયું'. તે વાત મનમાં રાખીને પેાતાને સ્વપ્ત સમધી જે શંસય હતા તેને ખુલાસે પૂછ્યું.
સ્વમના ખુલાસા—ગુરૂ મહારાજે જણાવ્યુ કે ભાઇ ! એ હકીકત ઘણી મેાટી છે. એમ કહી સૂક્ષ્મ નિગેદથી માંડી અત્યાર સુધીનું તેનું જીવન ટુંકામાં જણાવ્યુ', અને પછી વિશેષ ખુલાસે કરતાં કહ્યું કે તમારા સસરાએ જે કે ચાર મનુષ્યા સ્વપ્રમાં જોયા અને તેમને મનમ જરીના વરની ચિંતા ન કરવાનુ` કહ્યું, તથા અમે તેમનું રક્ષણ કરીએ છીએ વિગેરે જણાવ્યું, તે કમ પરિણામ, કાળપરિણતિ, સ્વભાવ અને ભવિતવ્યતા આ ચાર હતાં. આ ખખર આપનાર પુન્યાય હતા. તે બહુ વિશાળ હૃદયવાળા હૈાવાથી પાતે જ બધા સુખનુ કારણ હાવા છતાં ગુણધારણ કુમારને અને કાળપ
..