________________
૧૮૯
મહામેહે એને ખળાત્કારે પચાવી પાડેલું છે. ખરી રીતે આ રાજ્યના માલીક તે સ'સારી જીવ છે. કમ થી આવૃત્ત-ઢંકાએલેા–મધાયેલા સંસારી જીવ બહિરંગ પ્રદેશમાં રખડે છે. ચિત્તવૃત્તિ અટવીમાંથી તેને બહાર કાઢી મૂકી હાલ તે ત્યાં મહામેાડુ રાજ્ય કરે છે.
આ રાજ્ય ક્યારે ખુંચવી લીધું તે કહી શકવુ મુશ્કેલ છે, છતાં કપિરણામ રાજા જીવને કાંઈક આપે છે અને ખુચવી પશુ લે છે, આ તેના સ્વભાવ છે. ક પરિણામ એવી લાયકાતવાળા છે કે તેના પ્રભાવથી સ` કા` સિદ્ધ થાય છે તેમ બગડે પણ છે. મહામેાહ તેના સૈન્યનું રક્ષણ કરનાર, સંભાળ લેનાર, સલાહ પ્રમાણે ચાલનાર-કામ કરનાર, ખજાનાની વૃદ્ધિ કરનાર અને આજ્ઞાનેા અમલ કરનાર છે, છતાં પ્રબળ પુરૂષાથી હેાવાથી પેાતાની મરજી પ્રમણે તે રાજ્ય કરે છે.
જીવની સવળી ખાજી-આત્મા તરફની પ્રવૃત્તિ તે ચારિત્રધર્મ છે, અને જીવની ડાબી બાજુ—અવળી પ્રવૃત્તિ તે મહામેાહ છે. આત્મભાન ભૂલેલા જીવનેા મન ઉપરના કાણુ ખાવાયેલા હાવાથી તે વારવાર જન્મ મરણુ કરવા રૂપ બાહ્ય પ્રદેશમાં રખડે છે. અને તેના મન ઉપર મહામે હે માલીકી જમાવી દ્વીધી છે. જીવ શુભાશુભ કર્મો કરે છે તેના પ્રમાણુમાં તેને કાંઈક ક ફળ તરીકે સુખદુઃખ મળે છે અને પાછું ખુંચવાઈ જાય છે—ભાગન્યાથી નાશ પામે છે, ક્ષય થાય છે.