________________
૧૯૧ પ્રમાદ ભાવ છે, એ નદીને પ્રવાહ છે. દારૂ, રસાસ્વાદ અને વિકથાઓ એ પ્રમાદના ભેદે છે, તે જુદાં જુદાં પાનાં વહેણે છે. વિષયરૂપ કલેલો છે. આ પ્રમાદ દશામાં પડનાર જીવ સંસાર સમુદ્રમાં જઈ પડે છે. રાજસૂ અને તામસૂવિષય વાસના અને ક્રોધાદિમાંથી આ પ્રમાદ નદી ઉત્પન્ન થાય છે. સંસાર પરિભ્રમણથી બેદરકાર બનેલા જીવને આ આ પ્રમાદ દશા ગમે છે પણ સંસારના દુઃખોથી કંટાળેલા જીવો પ્રમાદની નજીક પણ જતા નથી.
તદવિલસિત પુલિન–ગુણધારણ! પાણી આવી ગયા પછી સુકાયેલા કિનારાની નજીકને પ્રદેશ જે રેતીવાળા હોય છે તેને પુલિન કહે છે. પ્રમત્ત છાના વર્તનને તદુવિલસિત પુલિન કહે છે. આ પ્રમત્તતા નદીને હાસ્ય અને વિષયની ચેષ્ટારૂપ રેતીથી ભરપુર પુલિન વિભાગ છે. પ્રમાદી. મનુષ્ય-આત્મભાન ભૂલેલે મનુષ્ય હાંસી અને વિષયની ચેષ્ટાથી આનંદિત થાય છે. વિવિધ વિલાસ, નૃત્ય અને સંગીત વિગેરે હંસ સારસાદિ પક્ષીઓથી તે કિનારાને પ્રદેશ શેભી રહ્યો છે. નેહપાશ રૂપ ભૂરા આકાશથી ઘેરાયેલે હોવાથી તે પ્રદેશ ઉજવળ દેખાય છે. પ્રમત્ત મનુષ્યો વિલાસ અને સ્નેહ પાશમાં બંધાયેલા હોવાથી આવી માનસિક ભૂમિકા તેમને અંધકાર રૂપ છતાં ઉજવળ લાગે છે. પ્રમત્ત મનુષ્ય ઘસઘસાટ કરતા ઘેર નિદ્રામાં ઘેરાય છે આ નિદ્રા મદિરાપાન જેવી હોવાથી આત્મભાન ભૂલાવી જીવને મૂર્ણિ તની માફક કરી મૂકે છે. આ સ્થાન અજ્ઞાની જીને કીડા