________________
૧૯૦
પ્રમત્તતા નદી—રાજન્ ! આ ચિત્તવૃત્તિ અટવીની નજીકમાં મેાટા વિસ્તારવાળી પમત્તતા નામની નદી વહન થઈ રહી છે. નિદ્રારૂપ તેના ઉંચા કાંઠા-કિનારાઓ છે. કષાયરૂપ પાણીને અગાધ પ્રવાહ તેમાં વહ્યા કરે છે. મદ્યપાન વિવિધ પ્રકારના રસાસ્વાદ અને સ્રીની, દેશની, રાજ્યની, ભાજનની વિકથાએ કરવા રૂપ તે નદીના જુદા જુદા પ્રવાહા ફાંટાઓ વહે છે. વિષયેારૂપ કત્લાલેાની પરપરા ઉછળ્યા કરે છે. વિવિધ વિકલ્પે! કરવા રૂપ જળચર પ્રાણિઓ તેમાં રહેલાં છે. જે બુદ્ધિહીન મનુષ્ય આ પ્રમત્તતા નદીના કિનારા ઉપર ફરે છે તેને આ નદી ત્યાંથી ઉપાડીને પેાતાના પ્રવાહના આવત્તમાં ઘસડી જાય છે. જે અજ્ઞાની જીવા આ નદીના પ્રવાહમાં પડે છે તે આત્મભાવે ક્ષણવાર પણ ભાગ્યેજ જીવતા રહે છે.
રાજસૂ ચિત્તનગર અને તામસૢ ચિત્તનગરમાંથી આ નદી નીકળી ને ચિત્તવૃત્તિ અટવીના મધ્યમાં થઇને ઘાર સંસાર સમુદ્રને જઈ મળે છે. સમુદ્રમાં જવાની ઈચ્છાવાળાને આ નદી પ્રિય લાગે છે. પણ જેએ આ ભય'કર સંસાર સમુદ્રથી ઉદ્વેગ પામેલા છે તે નદીથી દૂર ને દૂર
તે આ
રહે છે.
રાજન્ ! પ્રમત્તતા નદીના તાત્ત્વિક અર્થ એ છે કે, મનની વિવિધ પ્રકારની હલકી વૃત્તિઓની પાસે પ્રમાદ રહેલા છે. પ્રમત્ત દશાને નદીની ઉપમા આપી છે. પ્રમાદી જીવ નિદ્રામા ઘેરાયેલેા રહે છે એ તેના કિનારા છે. ક્રોધ પણ