________________
૧૮૨
ક પરિણામને વશ પડેલા જીવ કેઇ વખત ભીખાર અને છે, કર્યાં જેમ નચાવે તેમ નાચે છે. નારકીને વેશશરીર ધારણ કરી વેદનાથી પીડાય છે, પશુઓની જાતિમાં વિવિધ દેહા ધારણ કરી પરાધીન બની દુઃખ સહન કરે છે. મનુષ્ય જાતિમાં વિવિધ રેગેાના ભાગ બને છે. દેવની જાતિમાં સત્યને અનુભવ કરતાં ઈન્દ્રિય જન્ય સુખ ભાગવે છે.
આ વિશ્વ એ આ જીવની રંગભૂમિકા છે. જડ પુદ્ ગલેાના વિવિધ પરમાણુના અનેલા સ્કંધા ભાગેામાં સામગ્રી મેળવી આકારે। મનાવી અનેક પાત્ર રૂપે કર્માંના પરિણામાનુસાર તે નાચે છે.
ક પરિણામ તથા મહામેાહના સબધ : આ અને ભાઇઓ છે, કપિરણામ મોટા ભાઈ જે. પરમા દૃષ્ટિએ તપાસતાં આ બન્ને વચ્ચે વિષ કે બહુ તફાવત નથી. ચિત્તવૃત્તિ અટવીનુ' રાજ્ય આ મહામેાહને આપવામાં આવેલુ છે. મહામે હુ ચાર જેવી વૃત્તિવાળા, અંધારામાં ઘા કરનારા અને પરિણામે જીવાને દુઃખ આપનારા હેાવાથી તેને આ ચિત્તવૃત્તિ અટવીમાં રાખવામાં આવ્યા છે. આ અટવી કે જેનું સ્વરૂપ આગળ કહેવામાં આવશે, તેમાં બીજા પણ રાજા દેખાય છે પણ ખરી રીતે તેએ રાજા નથી પણ આ મહામેાહની સેનાના માણસા છે.
ક પરિણામના સ્વભાવ જીવને સુખદાઈ અને દુઃખદાઇ બન્ને પ્રકારના છે–જીવ જેવા કર્મ કરે તેવા સારા કે