________________
૧૮૫
મહામાહની શક્તિ આ ક`પરિણામને નાને ભાઇ મહામેાહ પેાતાના પક્ષમાં અદ્ભુત કામ કરનારા છે, વિશ્વમાં તેના જેવા બીજો કોઈ શૂરવીર નથી. તે થાડા જ વખતમાં વિશ્વને ચકડાળે ચડાવે છે. ચક્રવતી અને ઈન્દ્ર જેવાએ જેએ જગતના રાજા ગણાય છે તે પણ આ મહામેાહના તે નાકરા જેવા થઈ ને આધીન થઈને રહેલા છે. આ મહામેાહની આગળ તેઓ પેાતાના સત્ય સ્વરૂપનુ ભાન ભૂલીને તેની આજ્ઞા પ્રમાણે માયામાં આસક્ત થઈ રહેલા છે. મેટા મેાટા રાજા મહારાજાએ પેાતાના બળના વિશ્વાસ ઉપર રહીને એક બીજાએની આજ્ઞાઓનુ ઉલ્લંઘન કરી શકતા નથી, કરવાને સમર્થ પણ નથી.
જ
આકાશની માફક સ્થાવર અને જગમ જગમાં મહામે હ વ્યાપીને રહ્યો છે. મહામેાહના એક અંશમાંથી રાગદ્વેષાદિ વિભૂતિઓ બહાર નીકળીને વિશ્વના જીવાનુ' ભાન ભૂલાવી દઇ, પાછી તેમાં જ લય થઇ જાય છે. પરમાને જાણનારા આત્માની મહાન શક્તિઓના અનુભવ કરનારા પણ ઈન્દ્રિચેાના વિષયેામાં સુખમાં લલચાઇ જાય છે તેા પછી ખીજાની તે વાત જ શી કરવી ? શાસ્ત્રોને જાણનારા, પિડતામાં ખપનારા પણ જાણતાં કે અજાણતાં આ મહામેહમાં સાઈ જાય છે. જીનેશ્વર ભગવાનની આજ્ઞા માનનારા પણ પ્રસંગે કષાયને વશ થઈ જાય છે. તેમાં આ મહામેના જ હાથ અદરખાને હાય છે. ઉત્તમ મનુષ્ય જન્મ, અને વીતરાગ પ્રભુનું શાસન પામીને પણ તત્ત્વને જાણનારા જીવેા ગૃહસ્થાવાસમાં આસક્ત થઈ પડયા રહે છે તે આ મહામેાહને