________________
૧૮૩
ખાટા અલેા આપવાના છે પણ મહામે હતા જીવાને દુઃખદાઈ, ત્રાસ આપનાર અને હેરાન કરવાના સ્વભાવવાળા છે, જીવે હેરાન થાય તેવાં કામે તે જીવ પાસે કરાવે છે, અને જીવા મહામેાહની પ્રેરણાથી તેવાં કામે કરે છે મહામેાહ જીવના સદ્ગુણે સાથે લડાઇ કરી જીત મેળવવાની ઇચ્છાવાળા છે, પણ ક`પરિણામ તેા નાટક પ્રિય અને ન્યાયાધીશ જેવા કર્મ પ્રમાણે ફળ આપનારે છે. આ કારણથી ખીજા રાજાએ મહામેાહની સેવા કરે છે, છતાં ક પરિણામ એ મેટો રાજા છે, તેના રાજ્યના વિસ્તાર ઘણા છે. તેથી તે બધા રાજાએ ક પરિણામ પાસે નાટક કરીને તથા કરાવીને તેના આનંદમાં વધારો કરી આપે છે. સંસારી જીવાને પાત્ર રૂપે રાખીને મહામેાાદિ રાજાએ જાતે નાટક ભજવે છે, જેમ જ્ઞાનાવરણાદિ રાજાઓનેા ક પરિણામ ઉપરી રાજા છે, તેમ ચારિત્રધર્માદિ અંતરંગ રાજાઓને પણ તે ઉપરી છે. ચારિત્રધર્મ એ પણ એક શુભ ક જ છે, આત્માના શુદ્ધ સ્વભાવ નથી. પણ શુદ્ધ સ્વભાવની નીચલી કેાટિ છે, એટલે તે પણ કર્મોનો એક ઉત્તમ વિભાગ છે. સ્વભાવ રમણતા રૂપ ચારિત્રને આ વાત લાગુ પડતી નથી, તેની નીચલી કૈાટિના ચારિત્રની આ વાત છે. એટલે સારા અને ખરાખ બન્ને રાજાએના ઉપરી ક પરિણામ મહારાજા છે. ત્યારે મહામહ દુષ્ટ સ્વભાવવાળા એક વિભાગના રાજાઓને ઉપરી છે, અને ક પરિણામની આજ્ઞા માનનારા છે.
જે જે પુન્ય આદિ અંતરંગ લેાકેા સંસારી જીવનુ