________________
૧૮૧
અશક્ત નિવડે છે. આ સમર્થ ક પરિણામને મહારાજાની ઉપમા આપી છે.
તે રાજાના સ્વભાવ અને પ્રબળતા- —આ રાજા પેાતાના પ્રમળ બળને લીધે વિશ્વનો જીવાને તૃણવત ગણે છે. તેનામાં દયા નથી, ન્યાય તેા છે. જીવાને દુ:ખી થતા જોઈને તેને દયાની લાગણી નથી થતી, છતાં તે એમ તે કહે છે કે જીવા! તમને દુઃખી થવુ' નહેાય, દુઃખ ગમતું ન હાય તે હવેથી ખરામ કર્મો કરતાં અટકી જજો.
સખત રીતે અમલ મૂકાતી નથી, નથી. એટલે
છે. તે શિક્ષાને
આ કપિરણામે કરેલી શિક્ષાને થાય છે, તેમાં મુદ્દત પડતી નથી, છુટછાટ સપારસ ચાલતી નથી, લાંચ રૂશ્વત લેવાતી તે જે શિક્ષા ક્રમાવે છે તે ભાગવવીજ પડે જીવની શક્તિના વિચાર, કે દુ:ખની દરકાર રાખ્યા વિના અમલમાં મૂકવામાં આવે છે. આ શિક્ષાથી જીવો વિવિધ પ્રકારના શરીર ધારણ કરી સુખી કે દુ:ખી થાય છે તે જોવાનું કપિરણામને બહુ ગમે છે, લેાકેાની એવી ઉક્તિ છે કે, કમ પરિણામને વિશ્વનું નાટક જોવાનું ઠીક લાગે છે.' આ વાત સાચી છે. ક પરિણામ અભિમાનપૂર્વક એમ માને છે કે વિશ્વમાં મારે પ્રતિસ્પર્ધિ કોઈ નથી, આ તેનું મિથ્યા અભિમાન છે. તેનેા બળવાન વિધી આત્મા છે—આત્મા વડે આત્માના સન્મુખ કરાતા જીવનેા પ્રયત્ન છે. આ જીવ અનંત મળવાન છે. છતાં અજ્ઞાનતાને લીધે આત્મભાન ભૂલેલા હેાવાથી, અત્યારે કના પ્રખળ ઉદય વખતે કમ પરિણામ રાજા બળવાન ગણાય છે.