________________
૧૭૪
સ્વતંત્ર નથી. તેમણે જ હમણાં તેને તમારાથી દૂર રાખ્યા છે. ક પરિણામાદિની રજા લઈને સદ્યાગમ જ્યારથી તમારી પાસે આવ્યેા છે ત્યારથી તેણે પાપોદયનું જોર નરમ પાડી દીધુ છે. તે નાશ પામ્યા નથી, પણ હમણાં તમારાથી દૂર જઈને બેઠા છે અને પોતાના વખતની રાહ જુવે છે, “હમણાં પુણ્યેયને સારા અવકાશ મળ્યી છે. કપિર ણામાદિના નિણ ય પ્રમાણે સઢાગમના, સમ્યગ્રદર્શીનના તથા ગૃહીધર્મના સમાગમ તમને થયા છે, તેમજ પાપેાયને તમારાથી વધારે દૂર તેમણે જ રાખેલ છે. તમારા ધર્મના પરિણામમાંથી જ કાળનુ પરિણામ સુખદુઃખાદિના સ્વભાવ અને ભાવી બનવાનુ... હાય તે નિશ્ચિત થાય છે. ટુંકમાં સારી અને ખરાબ બધી સ્થિતિએ ક પરિણામાદિમાંથી જ પ્રગટે છે. આ પ્રમાણે પુણ્યેય અને પાપે દયનું રહસ્ય તમારા સમજવામાં આવ્યુ' હશે ?
હા. પ્રભુ ! આ વાત તે હું સમજ્યેા પણ મને મીજી શંકા થાય છે કે, આ સુખદુઃખના મને જે અનુભવ થાય છે તે ખાખતમાં શું હું સČથા અસમ યા પરાધીન જ છું. હું કાંઈ કરી શકું તેમ નથી ?
સુખદુ:ખનુ કારણ આત્માની યાગ્યતા— ગુરૂશ્રીએ જણાવ્યું. રાજન ! એમ માનવાનું કાંઈ કારણ નથી. આ કપિરણામાદિ તથા સમ્યગ્દર્શનાદિ સ તમારા જ પરિવાર છે, તેમાં મુખ્ય નાયક તા તમે જ છે. કેવળ ક્રમ પરિણામાદિ જીવની–તમારી ચેાગ્યતાની જ અપેક્ષા