________________
૧૭૬
તેને અનેક નામથી બોલાવે છે. જેનાં કાર્યો ને ઈચ્છાપૂર્વક તે કરતા ન હોવાથી વીતરાગ કહેવાય છે. તેને સિદ્ધ ભગવાન પણ કહે છે. તે નિશ્ચળ છે તેથી તેને સુસ્થિત કહેવામાં આવે છે. તે જીવેનાં શુભાશુભ કાર્ય કેવી રીતે કરે છે તમને હું સમજાવું છું. જે જીવે તેમની આજ્ઞા પ્રમાણે ચાલે છે તે સુખી થાય છે. જેઓ તેમની આજ્ઞાથી વિરૂદ્ધ વરે છે તે દુઃખી થાય છે. માટે તેઓની આજ્ઞા સર્વ જીએ કાયમ પાળવી તે આત્માને હિતકારી છે. તેમની આજ્ઞા આ પ્રમાણે છે.
निरंधकारा कर्तव्या, चित्तवृत्तिः प्रभास्वरः गोक्षीरहारनीहार, कुन्देन्दु विशदा सदा ॥ २८१ ॥ गृहीत्वा ररिपुबुध्याच, महामोहादिकं बलम् । अनुक्षणं निहन्तव्यं, घोर संसार कारणम् ॥ २८२ ।। बन्धुबुध्यावधाये दं, पोषणीयं च सर्वदा। चारित्र धर्मराजाद्यं, सैन्यंकल्याण कारणम् ॥ २८३ ॥ इयमेतावती तस्य, सर्वलोक समाश्रया। वर्त्तते नृपते राक्षा, विधातुहितकारिणी ॥ २८४ ॥ - સુસ્થિત પ્રભુની આજ્ઞા–તેઓ કહે છે, હું લેકે! તમે તમારી ચિત્તવૃત્તિને અંધકાર વિનાની, ગાયનું દૂધ હાર બરફ, મચકુન્દનું મુખ્ય અને ચંદ્રની માફક ઉજવળ તેમ જ દેદીપ્યમાન બનાવો. ૧. મહામે હાદિને શત્રુ બુદ્ધિએ ગ્રહણ કરીને, ક્ષણે ક્ષણે તેને નાશ કરે, કેમકે તેજ ઘરસંસારનું કારણ છે. ૨. ચારિત્રધર્મ રાજાના સન્યને