________________
૧૭૭
•
કલ્યાણનું કારણ જાણીને, બુદ્ધિથી ગ્રહણ કરીને
તેઓનુ' નિરંતર પેાષણ કરે.
વિશ્વના જીવાને આશ્રય કરવા ચેાગ્ય તે સુસ્થિત પ્રભુની આટલીજ આજ્ઞા છે.
તે પ્રભુએ જે નિષેધ કરેલ છે. તેનું આચરણ કરનારા બધા જીવેા આજ્ઞાના વિરાધક છે. તે પ્રભુએ કહેલ દ્વાદશાંગીરૂપ સૂત્રના અર્થ આટલી આજ્ઞા આરાધવામાં જ સમાઈ જાય છે. તે આજ્ઞાને જે જીવા જેટલા પ્રમાણમાં આરાધે છે તેટલા પ્રમાણમાં તે સુખી થાય છે. પછી ભલેને તે પ્રભુને તે જાણતા પણ ન હેાય, અને જેએ આ આજ્ઞાને એલ ઘીને વિપરીતપણે વર્તે છે તે પ્રભુના સ્વરૂપને જાણવા છતાં પણ દુઃખી થાય છે.
વિશ્વમાં એવું એક અણુમાત્ર પણ શુભ કે અશુભ નથી કે જે તે પ્રભુની આજ્ઞાની અપેક્ષા રાખ્યા વિના અકસ્માત ઉત્પન્ન થતું હેાય. આ અપેક્ષાએ કહેવામાં આવે છે કે તે પ્રભુ ઈચ્છા અને રાગદ્વેષ રાહિત છે અને મેક્ષમાં દૂર રહે છે છતાં શુભાશુભ બધાં કાચનું તે પરમ નિમિત્ત કારણ છે.
તે પ્રભુની આજ્ઞા ઉલ્લ ઘવાથી હે રાજન ! તમને દુઃખની પરંપરા પ્રાપ્ત થઈ હતી અને હમણાં તે પ્રભુની આજ્ઞા આરાધવાથી સુખને લેશ-થોડા ભાગ પ્રાપ્ત થા છે. જ્યારે તે પ્રભુની સંપૂર્ણ આજ્ઞાનું આરાધન કરશે આ. વિ. ૧૨