________________
છે. બીજું તેના શાંત જીવનમાં વિક્ષેપ પેદા કરાવે છે અને ત્રીજું નિંદા કરનાર કર્મ બાંધે છે.
ઈત્યાદિ અનેક પ્રકારે તે મહાત્માએ બોધ આપી. ધનાનંદને સમજાવ્યો કે ભાઈ! શાસ્ત્રોમાં અમુક દેષ કવાથી ગેરફાયદો થાય છે અને અમુક ગુણથી ફાયદો થાય છે, તેનાં દષ્ટાંતો આપવામાં આવે છે તેથી તેમને તે માણસને હલકો પાડવાને કે નિંદવાનો ઉદ્દેશ હોતો નથી પણ મનુષ્યોને તેવા અકાર્યથી પાછો વાળવાનેજ ઉદ્દેશ. હોય છે અને તે પણ કોઈ જાતના સ્વાર્થ વિના કેવળ. તેના ભલા ખાતરજ હોવાથી તે નિંદા નથી.
આ સર્વ ઉપદેશ ચાલતો હતો તે પ્રસંગે અવસર જોઈ સદાગમ તેની પાસે આવ્યો અને ચારિત્રધર્મના સૈન્યમાંથી વિવેક ને પણ સાથે લાવ્યા હતા, તેની સાથે સદ્દબુદ્ધિ પણ આવેલી હતી. જુઓ કે આ સર્વ તેના ખરા રૂપમાં તો પ્રગટ થયા નહતાં પણ કંઈક ઝાંખી રૂપે હતાં, છતાં તેને પ્રતાપ રસના–વાણીની ઉછુંખલતા, નિંદા, વિકથા, અસત્ય, વિગેરે મહામહના પરિવારવાળાં સહન ન કરી શક્યા.. તેના તેજથી અંજાઈ જઈને તરત બધાં તેની પાસેથી અદશ્ય થઈ ગયાં. આ સમુદાય તે ધનાનંદની પાસેથી દૂર થતાં જ તેને તે મહાત્માના વચને રૂટ્યાં, સાચા ખેટાને. વિવેક થયો. બુદ્ધિએ “આ સત્ય છે અને આ સત્ય નથી” તેને નિશ્ચય કરાવી આપો એટલે વચન ઉપર કાબુ રાખ. વાનો અને કોઈની નિંદા ન કરવાને તે મહાત્મા પાસે, ધન