________________
૧૦૧
હિકુમારે તેને બચાવવા વિન`તિ કરી પણ દેવે તેને સમુદ્રમાં ડુબાડી દીધેા. હિરકુમાર પેાતાના નગરે આવી પહોંચ્ચેા, તેને પિતા મરણ પામ્યા હતા એટલે તેને તરતજ પિતાના રાજ્યાસન પર સ્થાપન કરવામાં આવ્યેા. ધનશેખરનાં રત્ના તેના પિતાને સોંપવામાં આવ્યાં.
દેવે સમુદ્રમાં ડુબાડી દેવા છતાં, હજી તેનુ આયુબ્ય ખળ હાવાથી તે મરણ તે ન પામ્યા, પણ ઉંડા પાતાળમાં ઉતરી ગયા. તેને મરી ગયા જાણી દેવ ચાલ્યા ગયા. ત્યાર પછી કેટલીકવારે દરિયાની સપાટી ઉપર ધનશેખર પાછે આવ્યેા. પાણીની ભરતીમાં તણાતા પવનના જોરે સમુદ્ર કિનારે બહાર નીકળ્યા. તે વખતે પુન્યેય તે નાશી ગયા હતા; સાત દિવસ સુધી ભૂખ્યા તરસ્યા રહ્યો અને પછી જેવાં તેવાં ફળાદિ મળતાં તે ખાઇને તેણે આગળ ચાલવા માંડયું, અને છેવટે વસંત દેશમાં આવી પહેાંચ્યા. પુણ્યાય જવા પછી પણ તેની સાથે સાગર અને મૈથુન ટકી રહ્યા હતા અને તે એટલા ખાતર કે વધારે પાપ કરી વધારે નીચા જાય તે વારંવાર તેની પાછળ મહેનત કરવી મટે. જુદા જુદા સ્થાને જઇને તેણે અનેક પ્રકારના ધંધા કરવા માંડયા. ખેતીવાડી કરી તે વખતે વરસાદજ ન પડયે એટલે ખીજ પણ નકામું ગયું. સાચા દિલથી નાકરી કરવા માંડી પણ પાપાય તેની પાસે આવી પહેાંચ્યા હેાવાથી, વિના કારણે ગુસ્સે થઇ રાજાએ તેને નોકરીમાંથી રજા દીધી. આ વખતે મહામેાહના સૈન્યમાં દરિદ્રતા રાક્ષસી પાપેાદયની