________________
૧૩૩
તે વેળાએ સદાગમ ત્યાં આવી પહોંચ્ચા હતા. ‘ગુરૂનાં જે વચને ધર્મોપદેશરૂપે નીકળતાં હતાં તેજ સદાગમ હતા' અર્થાત્ ધ્યાનમુક્ત થઈને આચાર્ય શ્રીએ આ બન્ને ભાઈઓને ઘણા તાત્ત્વિક એધ આપ્યા. અકલંકના આત્મા જાગૃત થયેલા હાવાથી તે સૂક્ષ્મ ખાખતાને સ્હેલાઇથી સમજી શકયા હતા પણ ઘનવાહનને જ્ઞાનનેા ક્ષયેાપશમ તેવે પ્રખળ ન હેાવાથી તેને ઘણી ઓછી સમજ પડતી હતી, તેથી અકલ કે વિશેષ ખુલાસે કરતાં. ઘનવાહનને જણાવ્યું કે, ભાઈ ! “ આ સદાગમ છે, તે આરાધન કરવા ચૈાગ્ય છે, આ સર્વ સાધુઓ પણ આ મહાત્મા જે આજ્ઞા ક્રમાવે છે તે માન્ય કરે છે, દરેક આત્માથી જીવાને સદ્યાગમની આજ્ઞા માન્ય કરવા ચેાગ્ય છે, તેઓશ્રી ધર્મ અધતાત્ત્વિકજ્ઞાન આપતા હાવાથી સંસારી જીવાનુ પણ હિત કદનારા છે, ચેાગ્ય ઉપદેશ મેળવવા માટે તેમની સાથે આળખાણ કરવાની આપણને ખાસ જરૂર છે, વસ્તુતત્ત્વનું સત્ય સ્વરૂપ આ સાગમ પાસેથી જ સમજી શકાય છે, તેમની સાથે સબંધ જોડવાથી શું કરવાથી લાભ અને અને શુ કરવાથી નુકશાન છે તે સમજાય છે, કેાનાથી આપણું હિત થાય તેમ છે અને અહિત કરનાર કાણુ છે તેનું પણ જ્ઞાન પ્રાપ્ત થાય છે. માટે ભાઇ ! આ મહાત્મા સદાગમને આશ્રય લેવાની આપણને ઘણી જરૂર છે. ”
એકાંત હિતકારી આ ગુરૂના વચને ઉચર વિશ્વાસ આવવાથી ઘનવાહને તેના આશ્રય કર્યો. તેમના કહેવા પ્રમાણે