________________
૧૫૬
તેની ખરી કિમત નહિ સમજવાથી તે તેને પરાભવ કરશેઅપમાન કરશે. નવી કે નિર્માલ્ય સમજીને તેને ખરા લાભ તે તેનાથી મેળવી શકશે નહિ. ચેાગ્ય વખત આવતાં તે તમારા તાત્ત્વિક સ્વરૂપને ઓળખશે, તે પછી તેને લઈ ને હું તમારી પાછળ આવીશ.
આત્મવિદ્યા અનધિકારી જીવને ન આપવાની પ્રધાનની સલાહ ચૈાગ્ય છે. જ્યાં સુધી જીવે આ વિશ્વના માયિક પદાર્થાને તેના ખરા સ્વભાવ સાથે જાણ્યા ન હેાય, જાણીને આંતર્લીંગણીથી તેનાથી વિરક્ત થયા ન હેાય ત્યાં સુધી આત્મવિદ્યાને તે અધિકારી થતા નથી એવા પ્રધાનના આશય છે.”
સાધ કહે છે કે સેનાપતિજી ! અત્યારે સ`સારી જીવને સદાગમની મદદ મળી છે, મહામેષ્ઠિ તેનાથી દૂર હડયા છે, ચારિત્ર ધર્મના દનની કાંઇક ઇચ્છા તેને પ્રગટી છે, તેથી વિદ્યા કન્યા વિના તમે જશે તે પણ‘તમને લાભ થશે માટે અત્યારે તમે એકલા જાએ.
વિરાચન આચાય ની પાસે ધબાધ સાંભળતા હતા ત્યાં સમ્યગ્દર્શન આવી પહેાંચ્યા. ગુરૂશ્રીના ખેાધથી તેની અંદર રહેલી ભેદ્ય રાગદ્વેષની ગ્રંથી હતી, તેના સંસારી જીવે ભેદ કર્યાં તે રાગદ્વેષની ગાંઠ તેાડી નાખી. તે જ વખતે સમ્યગ્રંદન સેનાપતિએ તેના હૃદયમાં પ્રવેશ કર્યાં, તેમ થતાં તે ગુરૂને આપેલા બેધ તે જીવને રૂચ્ચા કે, આ