________________
૧૫૮
એટલે ચારિત્રધર્મરાજા નો બીજો પુત્ર ગૃહસ્થધર્મકુમાર તેની પાસે આવી પહોંચ્યા. કાર્યકારણના નિયમ સાથે વિરોચને તેની સાથે બરાબર ઓળખાણ કરી, સામાન્ય રીતે ગૃહસ્થ ધર્મનાં બાર વ્રતો લીધાં અને શ્રદ્ધા પૂર્વક પાન્યાં. તેને લઈને વિરેચન સંસારી જીવ સૌધર્મનામના પહેલા દેવલેકે દેવ થયે. સદાગમ, સમ્યગદર્શન અને ગૃહસ્થમ કુમાર એ ત્રણેની પ્રાપ્તિથી-મદદથી દેવપણું પ્રાપ્ત થયું.
વિરેચનના ભવમાં ગૃહસ્થ ધર્મકુમારની મદદથી સંસારી જીવે સારૂં પુન્ય પેદા કર્યું હતું તેને લઈને પહેલા દેવલોકમાં તે દેવ થયે અહીં સાતેદય-સાતવેદનીય નામના કર્મપરિણામ રાજાના ખંડીયા રાજાએ તેને ઘણી સારી સગવડ કરી આપી. આ સાતેદય જુઓ કે મહામહિના સૈન્યમને એક નાને રાજા હતો, પણ તેને એક સ્વભાવ ન્યાયી હેવાથી તે જીવના સત્કર્મના બળથી મદદગાર થયે. તાત્વિક રીતે તેણે પણ સંસારી જીવ આત્મિકભાન ભૂલે તે બંધનકારક પાશ જ માંડે હતે.
પુદય અહીં બબર સાહાયક હતા. દેવભૂમિમાં ઉત્પન્ન થયા પછી તેને વિચાર થયો કે હું કયા કારણને લઈને અહીં જન્મ પામે છું ? જ્ઞાનને ઉપગ મૂકતાં તેને પાછલા જન્મમાં ગૃહસ્થ ધર્મનું પાલન કરેલ વિગેરે બધું યાદ આવ્યું. તે વખતે સમ્યગદર્શન અને સદાગમ તેની પાસે આવી પહોંચ્યા. તેને જોઈને તેને ઘણો આનંદ થયે.
સુંદર દેવશય્યા, મોહક શરીર, મનહર દેવભૂમિ,