________________
૧૫૭
આત્મશ્રદ્ધા–જડ ચેતનના વિવેક તે ખરેખર મને હિતકારી છે. આગળ વધવામાં અતુલ્ય સહાયક છે એમ સમજીને સમ્યગ્દર્શનના તેણે સ્વિકાર કર્યાં.–તેના ઉપર વિશ્વાસ બેઠા, ધર્મ ઉપર શ્રદ્ધા થઈ, છતાં હજી તેની પાસે વિશેષ જ્ઞાન નહતું તેથી આઘસના વિશેષ હતી, એટલે ગુરૂ જે કહે છે, તે મારા હિતના માટે કહે છે, સારૂં કહે છે, તેથી મારૂ' કલ્યાણ થશે, એવી એઘ સંજ્ઞા હતી. પણ પેાતાની બુદ્ધિ વડે કસેટી કરીને નિશ્ચય થવા જોઈએ. તે ખાધ તેની પાસે તેની પાસે નહતે.
વિચારણા કરવાનું ખળ ન હતું, સદાગમ ધીમે ધીમે તેને જ્ઞાન ખતાવતા હતા,. તેટલું તે જાણતા હતા પણ વસ્તુ તત્ત્વના ઉંડા બેધ તેને નહતા. ગુરૂ ઘણા લાગણીવાળા હતા પણ સંસારી જીવની ચેાગ્યતા વિના સૂક્ષ્મજ્ઞાનમાં તેને પ્રવેશ ન થયેા.
શ્રદ્ધા અને જ્ઞાનનું ખરૂ કારણ જીવની ચેાગ્યતા છે, ગુરૂ તે નિમિત્ત કારણ છે. આ જીવને આગળ અનેકવાર સદાગમને-ગુરૂને સમાગમ થયેા હતેા છતાં પણ તેની વાત તે સાચી માનતા નહતા, માનતા તે નિમિત્ત મળતાં પલટાઈ જતાં વાર લાગતી નહતી. જ્ઞાની કરતાં મેહાકિના કાચને તે અધિક માન આપતા હતા એ ઉપરથી નિશ્ચય થાય છે કે જ્ઞાની પુરૂષોના સમાગમ થવા છતાં પણ જીવમાં જેટલી ચેાગ્યતા હાય તેટલેાજ ગુણ થાય છે.
રાગદ્વેષની ગ્રંથી ભેદ્યા પછી નિળતાને લીધે, સ'સારી જીવ વિરોચને કની વિશેષ સ્થિતિ આછી કરી.