________________
૧૬૩
મધુવારણ રાજાની સુમાલિની રાણીના ઉદરમાં આગ્યે. સારા સંચેાગેામાં જન્મ થયેા, આખા રાજ્યમાં શાંતિ અને આનંદ ફેલાયા, કુમારનુ ગુણધારણ નામ રાખવામાં આવ્યું. મધુવારણ રાજાને એક ગેાત્રીય વિશાલાક્ષ રાજા હતા તેને ઘેર પણ કુલધર નામના કુમારના જન્મ થયે હતા. આ બન્ને કુમારાને બાલ્યાવસ્થાથી જ મિત્રતા થઈ. આ કુમાર પણ ગુણવાન હતા, અનુક્રમે બન્ને યુવાવસ્થા
પામ્યા.
વૈતાઢય પર્યંત ઉપર ગધસમૃદ્ધ નગરમાં કનકાદર નામને વિદ્યાધરને ચક્રવતી રાજા રાજ્ય કરતા હતા, તેની કામલતા નામની રાણીથી ઉત્પન્ન થયેલી મદનમાંજરી નામની કન્યા સાથે ગુણધર કુમારનુ લગ્ન થયું. એક વખત આલ્હાદન નામના વનમાં કુમાર પેાતાની નવાઢા મદનમજી રાણી અને કુલધર મિત્રની સાથે ફરવા ગયા હતા, ત્યાં કંઢે નામના મુનિ તેમના જોવામાં આવ્યા. તે સાધુ મહાન્ તેજસ્વી પ્રતાપી હતા, તેને જોતાં જ વિનયથી નમ્ર બનીને બધાએ નમન કર્યુ, તથા ધમ સાંભળવાને તેમની સન્મુખ બેઠા. મુનિએ આપેલી ધ દેશના આનંદપૂર્ણાંક સાંભળી તે જ વખતે પૂના પરિચિત સદાગમ અને સમ્યગ્દર્શન સેનાપતિ ત્યાં હાજર થયા. કુમારે ઘણા હુથી તેને સત્કાર કર્યાં અને પેાતાના હૃદયમાં બન્નેને સ્થાન આપ્યું. તે વખતે સાતાવેદનીય જે મહામેાહના સાતમે સુભટ રાજા હતા તે વિશેષ પ્રકારે પ્રગટ થઈ પાસે