________________
૧૨
લઈ અન્યના અવણું વાદ્ય ખેલવાનું, નિંદા કરવાનું અને આક્ષેપ કરવાનું તેણે શરૂ કર્યુ.. તપસ્વીઓની, સારા ચારિત્ર વાળાની, અને ક્રિયારૂચિ જીવાની નિદા કરવાના ધંધા શરૂ કર્યાં. અવસર જોઈ ને નિદાની પાછળ ઈર્ષા વિગેરે આવી પહોંચ્યા. તેને લઈને કોઈના ઉત્કષ તેનાથી સહન ન થતા, વળી જ્યાં દાષા ન હતા ત્યાં દોષો દેખાવા લાગ્યા, ઘેાડા હતા ત્યાં વધારે દેખાતા, લેાકેા-સાધુએ બધા દંભી છે—કપટી છે, મનાવા પૂજાવા અને પેટ ભરવાના ધા લઈ બેઠા છે, સારા સાધુ કોઈ દેખાતા નથી વિગેરે જ્ઞાનીઆની, જ્ઞાનની, ગણુધરેાની અને તીથંકરા સુધીની નિંદા કરવાનું પણ તેણે ન છેડ્યુ. કમળાવાળા મધે પીળું જ દેખે છે, સાધુના વેષ લીધે। હતા છતાં ઈર્ષ્યા અને દ્વેષવાળા પરિણામને લીધે તે મિથ્યાત્વી થયા. નિવિડક થી બંધાયેા, તેને લઈને વિશ્વમાં ખુબ ભમ્યા. ચાર ગતિમાં ભમતાં એવાં કોઈ દુ:ખે ખાકી ન હતાં કે જે તેને ભેાગવવાં ન પડયાં હોય. આમ અજ્ઞાનદોર્ષ, પારકી નિંદા કરીને પાતે સદ્ગુણથી ભ્રષ્ટ થઇને, મહામહને આધીન થઈ ખુખ દુઃખ સહન કર્યાં.
પ્રકરણ દશમુ
ઉન્નતિને પંથે
વિવિધ સુખદુઃખને અનુભવ કરતા સંસારી જીવ ફાઈ વિશેષ પુન્યાયને સાથે લઇને સમસાદ, નગરના