________________
૫૪
સંસારી જીવની તપાસ રાખ્યા કરતા હતા અને અવસર આવે કે મહામાના નાશ કરવા તે વિચારમાં જ હતા.. તેમને માલુમ પડયું કે સંસારી જીવની ચિત્તવૃત્તિ હમણાં નિર્મળ થઈ છે કે તરતજ અવસર જોઇ સેનાપતિ સભ્યગૂરન સંસારી જીવ પાસે આવવાને તૈયાર થયેા. પ્રથમ સદએધ મ`ત્રીની સલાહ લેવાનુ ચેાગ્ય ધારીને તેની પાસે આવીને કહેવા લાગ્યા. સદધ મત્રી! આપે આગળ કહ્યું હતું કે આપણે હમણાં મહામેાહ સાથે યુદ્ધ ન કરતાં અવસરની રાહ જોવી. મને લાગે છે કે તે માટેનેા વખત આવી લાગ્યા. છે. તેા આપને તેવા અનુકુળ અવસર જણાતા હાય તે આપણા મહારાજાને કહીને મહામેાહને વશ કરવાની મને આજ્ઞા અપાવે. સ’સારી જીવની ચિત્તવૃત્તિઅટવી અત્યારે ઉજ્જવળ થઇ છે. તેા સ`સારી જીવ જરૂર અત્યારે આપણે અધિન થશે.
સદ્ગુપે જણાવ્યુ, તમારૂ કહેવું સત્ય છે. અવસર આવ્યેા છે તે ગુમાવવા જેવે નથી. એમ કહી તેને સાથે લઇ, પ્રધાન ચારિત્રધમ રાજા પાસે આન્ગે; અને બધી હકીકતથી રાજાને વાકેફ કર્યાં કે, મહારાજા ! સદાગમની મદદથી સ`સારી જીવ આપણા તરફ લાગણી ધરાવતા થયા છે, ચિત્તવૃત્તિ અટવી જીવની અત્યાર સુધી જે મલીન હતી તે ઉજ્જવળ થવા લાગી છે, તે સેનાપતિ સમ્યગ્દનને મેકલીને સંસારી જીવને આપણા આશ્રયમાં લેવે ચેાગ્ય છે. અત્યાર સુધી તે મહામેાહના આશ્રય નીચે હતા.