________________
૧૨૯
તે ઉત્તમ છે, કેમકે સદાગમ પણ સમ્યગ્દર્શન સાથે હાય ત્યારે જ ખરે લાભ આપી શકે છે, અને તેમ થાય ત્યારે જ તે જીવ આપણને ખરેાખર એળખી શકે. પણ મહારાજા ! હજી સમ્સગ્રદર્શનને મેાકલવાના વખત આવી પહોંચ્યા નથી, અવસર વિનાને પ્રયત્ન નિષ્ફળ નિવડે છે.
66
ચારિત્રધર્મે જણાવ્યુ કે તેને મેકલવાના અવસર કયારે આવશે ? મંત્રીએ કહ્યું હમણાં સદ્યાગમને સંસારી જીવ પાસે જવાદ્યો . અને’ચેાગ્ય વિચાર। . આપીને તેને અનુકૂળ થવાદ્યો, ત્યારપછી સેનાપતિને મેકલશું. સદાગમની સાથે રહીને તેના વારંવારના પરિચયથી સંસારી જીવ પેાતામાં આત્મવીય આત્મશકિત વધારશે, ત્યારેજ સમ્બૂદન તેની પાસે રહી ટકી શકશે, સદાગ તરફથી મળેલ જ્ઞાનના બળે જીવમાં આત્મ શક્તિને વિકાશ થાય છે, તે આત્મભાન જેટલું વધારે બળવાન –વધારે જાગૃતિવાળુ હાય, રાગદ્વેષાદિના પ્રખળ નિમિત્તો વચ્ચે પણ તે ભાન ન ભૂલાય તેટલું મજબુત હેાય ત્યારે સમ્યગ્રદર્શન પ્રગટે છે અને તે જીવમાં ટકી રહે છે. નહિતર જેમ વાયરાના ઝપાટાથી દીવે! બુઝાઇ જાય છે તેમ રાગદ્વેષાદિનાં પ્રમળ નિમિત્તો મળતાં, આત્મા આત્મ ભાન ભૂલીને તદાકારે પરિણમી મિથ્યાત્વી થઈ જાય છે, માટે પ્રથમ પેાતાનું ભાન—આત્માનું ભાન ટકી રહે તે માટે સદાગમની–જ્ઞાની પુરૂષાના લાંબા સહવાસન જરૂર જીવને છે. ” આ સલાહને માન્ય રાખીને સદાગમને ઘનવાહન-સંસારી જીવ પાસે મેકલ્ચા. આ. વિ. ૯