________________
૧૩૯
આપ્યો, એટલે સદાગમ રીસાઈને ત્યાંથી ચાલ્યા ગયા. તેના જવાથી દાનાદિ પ્રવૃત્તિ બંધ કરી દઈ, વિષયસેવન અને ધનસંચયની પ્રવૃત્તિમાં તે જોડાયે. વિષય તૃષ્ણાને લઈને એક હજાર ઉપરાંત સુંદર સ્ત્રીઓ અંતે ઉરમાં એકઠી કરી હશે. આ બાજુ અનેક કર, વેરા નાખી, લેકને દંડીત્રાસ. આપીને સેંકડે ખજાના સેનારૂપાથી ભરી દીધા. એવું એકે પાપ નહિ હોય કે તે તેણે ન કર્યું હોય, છતાં તે જે ઈચ્છા કરતે તે પુદય જાગૃત હેવાથી સિદ્ધ થયા વિના રહેતી નહિ. મેહ અને પરિગ્રહમાં આસક્ત હેવાથી તે વાતનું સાચું ભાન તેને ન થયું કે આ બધું પુદયથી પ્રાપ્ત થાય છે, તેમ તેણે પુન્યને પિષણ પણ ન આપ્યું. આખરે પુન્યદય ક્ષીણ થવા લાગ્યું.
શેકનું આગમન. રાણીનું મરણ–ઘનવાહનને પ્રાણ કરતાં પણ વહાલી મદનસુંદરી નામની પટરાણી હતી તે અકસ્માત જૂળના રોગથી મરણ પામી. તેથી તેના હૃદય ઉપર સખત આઘાત થયે. “આવા પ્રસંગે વિશ્વની માયાની અનિત્યતા, સંચાગની વિયોગ શીલતા અને સમર્થ કહેવાતા જીવોની અસમર્થતા પ્રગટ કરવાને ઘણીવાર બની આવે છે પણ અજ્ઞાન અને મહાધિન જીવો તેટલાથી પણ સમજીને જાગૃત થઈ શકતા નથી.” આ પ્રસંગ જોઈને મહામહને શોક નામને બળવાન સેવક ત્યાં આવી પહોંચ્યા. પિતાના સ્વામી મહામહને નમન કરીને ઘનવાહનના શરીરમાં તેણે પ્રવેશ કર્યો. શેકના આવવાથી