________________
૧૩૮
અકલંકે કહ્યું કે જો સમજાયું હોય તે તે પ્રમાણે વન કરવાનું શરૂ કરે.
""
“ જીવેાના પિરણામેાની ગહનગતિ છે. ક્ષણવારમાં તેમાં એટલા બધા સુધારા કે ખગાડો થઈ જાય છે કે, ખીજાઓને આશ્ચય થઇ આવે છે કે આ શું? ક્ષણવારમાં આટલું પરિવર્તન ! ઘનવાહનના સંબંધમાં આ વખતે એવું જ મની આવ્યું. ” આ વખતે અકલંક ઉપરને પ્રેમ અને આચાર્યશ્રીના પવિત્ર વાતાવરણના પ્રભાવથી તેના પિરણામમાં એટલે બધા સુધારા થયા કે કર્માંત્ર થી તાડવાની નજીકની ભૂમિકા સુધી ઘનવાહન આવી પહેાંચ્યા. એટલામાં સદાગમ–આંતર બાધ પણ પાછો જાગૃત થઈ આવ્યો અને તેની નજીક આવી રહ્યો. તેથી અકલ'કનું વચન સ્વીકારીને આગળ જે ધર્મના અભ્યાસ અને પુન્યાદિની પ્રવૃત્તિ શરૂ કરેલી હતી તે પાછી શરૂ કરી. દાનાદ્મિની પ્રવૃત્તિ શરૂ થતાં, મહામાહ તથા પરિગ્રહ વખત જોઈ ને, પેાતાનુ જોર અત્યારે ચાલવાનું નથી એમ જાણીને દૂર જઇને બેઠા. છતાં આ બધી પ્રવૃત્તિ અંદરની પ્રીતિથી તેા થઇ ન હતી. ઉડાણુમાં મહામેાહનાં બધાં બીજ પડેલાં જ હતાં, ઘનવાહનને ધર્મ પરાયણ થયા જાણીને અકલંક મુનિ અને ગુરૂશ્રી ખીજે રથળે વિહાર કરી ગયા.
પાછા હતા. ત્યાંનેત્યાં—અકલક મુનિ તથા આચાર્યશ્રીને દૂર ગયા જાણી, ખુશી થતા મહામહ અને પરિગ્રહ પાછા પ્રગટ થયા, તેને ઘનવાહને સારે। આવકાર