________________
૧૪૮
અકલંકમુનિ! તમે તમારૂં સાધન કરો અને હાલ તેની ઉપેક્ષા કરે.
ગુરૂએ કરેલી ઉપેક્ષાનું ભયંકર પરિણામ અકલંક મુનિએ ઘનવાહનની ઉપેક્ષા કરી, તે પછી મહામહે તેને ઘણી બુરી દશામાં લાવી મૂકો. મહામહની સેનાના દરેક સેનાનીએ વારાફરતી તેની પાસે આવવા લાગ્યા અને દરેકે તેને પિતની શક્તિ બતાવી બન્યું એટલે હેરાન કર્યો.
મહામહની સ્ત્રી મહામૂઢતાએ તેને તેની ચાલુ દશામાં ખુબ આસક્ત બનાવ્યા. મિથ્યાદર્શન સેનાપતિએ ખુબ તેને સદાગમથી દૂર રાખે. તેની સ્ત્રી કુદષ્ટિએ તેની પાસે ખુબ પાપ કરાવ્યાં. રાગકેશરીએ પાંચ ઇન્દ્રિયોના વિષામાં પ્રીતિ ઉત્પન્ન કરાવી તેનામાં માનસિક નિર્બળતા દાખલ કરી તેની સ્ત્રી મૂઢતાએ સત્ય જાણવા ન દીધું. શ્રેષગજેન્દ્ર
જ્યાં ત્યાં અપ્રીતિ ઉત્પન્ન કરાવી સંતાપને અગ્નિ સળગાવ્યા. તેની સ્ત્રી અવકિતા એ સારાસારના વિવેકને નાશ કર્યો. વિષયાભિલાષ મંત્રીએ પાંચ ઇન્દ્રિઓના વિષયમાં આસક્ત કર્યો. તેની સ્ત્રી ભેગતૃષ્ણએ પિતાની માફક ઈષ્ટ વિષયમાં ફસાવ્ય. હાસ્ય હસાવ્યું. રતિએ સ્ત્રીઓના શરીર સાથે રમાડ, અરતિએ ઉદ્વેગ આપે. ભયે તેની પાસેથી માયાવી વસ્તુઓ લઈ લેવાને ભય આપે. શેકે રડાવ્યું. જુગુપ્સાએ દુર્ગછા આપી. કોધે તપા. માને અહંકારી–ગર્વિષ્ટ કર્યો. માયાએ કપટ કરાવ્યું. લેભે ખુબ સંગ્રહ કરવા પ્રેર્યો. જ્ઞાનાવરણે સત્યજ્ઞાન આગળ ભીંત ઉભી