________________
૧૪૯
કરી. દર્શનાવરણે ઉઘાડ, વસ્તુ સ્થિતિનું દર્શન અટકાવ્યું. વેદનીએ સુખ અને દુઃખ વચ્ચે ઝુલાવ્ય. આયુષ્ય ઘનવાહનના શરીરમાં ઘણા વર્ષ રેકી રાખે. નામ કમેં વિવિધરૂપ ધારણ કરાવ્યાં. અંતરાયે અનેક અગવડો ઉભી કરી સાચી શક્તિ પ્રગટ કરવા ન દીધી.
અકલંક મુનિએ ઘનવાહનનો ત્યાગ કર્યો છે—-ઉપેક્ષા કરી છે, તે વાતની આ મહામેહના આશ્રિતોને ખબર પડવાથી, તેઓએ એક પછી એકે તેની પાસે આવીને ખુબ હેરાન કર્યો. છેવટે દુષ્ટાભિસંધિએ તે આવીને કાળો કેર વરતા. ઘનવાહનની પાસે સદેષ અને નિર્દોષ અનેક જેને સંહાર કરવા સંબંધી રદ્રધ્યાન ઉત્પન્ન કરાવ્યું, ચંદ્રની માફક ઉજવળ અકલંક મુનિના ઉપદેશની આજુબાજુ કાળાં ઘનઘોર વાદળ ઉત્પન્ન કર્યા. તેને લઈને રાતદિવસ વિષયવાસનામાં આસક્ત બની અંતે ઉરમાં રહેવા લાગે. કેઈ પણ રૂપવાન સ્ત્રી દીઠી કે તેને જમાનામાં દાખલ કરી જ છે. ગમે તેની બહેન દીકરીની લાજ લુંટવા લાગે. આ અત્યાચારે આખા રાજ્યમાં અસંતોષ ઉત્પન્ન કર્યો. પ્રધાને, સામંતો અને સંબંધીઓ વિરક્ત બન્યા. પરિણામે તે સર્વ રાજયમંડળે એકઠા થઈ નિરદવાહન નામના તેના નાના ભાઈને સમજાવીને રાજા બનાવ્યું. અને ઘનવાહનને પકડીને કેદ કરવામાં આવ્યા. આ વખતે તેને પુદય દુર્બળ બનતો અનતે ખલાસ થઈ ગયે હતું, તેને લઈને પાદિયાદિ જેરમાં આવ્યા હતા. તેમણે રાજયથી પદભ્રષ્ટ કરી ઘનવા