________________
૧૪૨
દાન, મહોત્સવ, પૂજન તપ, જપ આદિ ફરીથી શરૂ કર્યા. તેથી અકલંકને પણ સંતોષ થયે કે ઘન વાહનને મેં રસ્તા પર ચડાવ્યું છે.
પરિગ્રહની મદદે લેભ માયા અને કૃપણુતા– શોકના જવા પછી મહામહને અને પરિગ્રહ પણ મુશ્કેલીમાં આવી પડયા હતા, કેમકે અકલંક મુનિના ઉપદેશથી વિષયાદિની આસક્તિ ઓછી કરીને દ્રવ્યને પણ ઘનવાહને સારે માર્ગે ખુબ વ્યય કરવા માંડે હતો, એટલે મહામહ અને પરિગ્રહ એ બન્નેને પણ રહેવાનું આ સ્થાને બની શકે તેમ ન હતું. શેકે જઈને આ બધા સમાચાર પરિગ્રહના મિત્ર સાગરને તથા રાગકેશરી કુમારને આપ્યા. તે ઉપરથી તે લેકેની એક મોટી સભા પાછી ચિત્તવૃત્તિમાં બોલાવવામાં આવી અને તેઓ વિચાર કરવા લાગ્યા કે, અકલંક મુનિએ જ આ બધી મુશ્કેલીમાં આપણને ઉતાર્યા છે માટે ગમે તે ભેગે તેને ત્યાંથી વિદાય કરવો જોઈએ. તે માટે ક્યા કયા સુભટો અને આપણી સેનાની સ્ત્રીઓ એગ્યું છે તે સંબંધી ખુબ વિચારણું કરવામાં આવી, તે સાથે ઘન વાહનને પણ સદાગમ સાથેનો સંબંધ છેડાવી આ સ્થિતિમાંથી નીચે પટકવા માટે તૈયારી કરવાનું ભૂલવામાં આવ્યું ન હતું. બહ કેલાહલ ન કરતાં આ સભાએ શાંતિથી વિચાર કરીને ત્યાં મેકલવા માટે બધી બેઠવણ કરી લીધી.
રાગકેશરીએ જણાવ્યું કે અત્યારે પરિગ્રહ સુભટની મદદે મહામહના અંગરક્ષક સાગરે જવું. એ વખતે રાગ