________________
13
ઉપર શ્રદ્ધા ન એડી, તેના ઉપરની રૂચિ-પ્રેમ ઉડી ગયા, પરિગ્રહની કહેલી વાત તેને ગમી–ઢીક લાગી. ધીમે ધીમે જે થેડી ઘણી ધમ ક્રિયા કરતા હતા, પ્રભુ પૂજન કરતા હતા, ગુરૂના સમાગમમાં આવતા હતા અને તપ જપ કરતા હતા તે સ મૂકી દીધાં. ધનની ઈચ્છા વધવા લાગી, તેને લઈ ને પ્રવૃત્તિ મુખ વધી. ઘનવાહનની આ સ્થિતિ જોઈ ને તેની પાસેથી સદાગમ ચાલ્યેા ગયા. જયારે ધન ઉપાર્જન કરવાની કે સંગ્રહ કરવાનો જીવને પ્રમળ ઈચ્છા થાય છે ત્યારે તે ન્યાય અન્યાય, નીતિ અનીતિને કાંઈ પણ વિચાર કરતા નથી. કેવળ ધનની ઇચ્છામાં, તેને લગતા વિચારામાં અને પ્રવૃત્તિમાં એટલેા બધા જીવ આસકત અને વ્યગ્ર થાય છે કે ગુરૂ તરફથી સાંભળેલા એને જ્ઞાનને તે ભૂલી જાય છે. અથવા તે બેને અનાદર કરે છે તે વાતને જણાવવા માટે અહીં કહેવામાં છે આવ્યું છે કે સદાગમ તેની પાસેથી ચાલ્યેા ગયેા. ’ સદાગમ ગયા કે મહામેાહનુ રાજ્ય તેના મનમાં વ્યાપી રહ્યું. આંતર રાજ્યના માલીક થયેલા મહામેાહ અને પરિગ્રહ ખુબ ખુશી થયા. આ પ્રમાણે સદાગમની હાર અને મહામાહનો વિજય થયે.
આચાય સાથે અકલક મુનિનું આગમન— અનેક સ્થળે વિચારતા કેાવિદ્યાચાય અકલંક મુનિની સાથે સાલ્હાદન પુરમાં ફરી પધાર્યા, ઘનવાહન પાતાના ભાઈ મુનિની દાક્ષિણ્યતાથી વંદન કરવા ગયે. સમુનિને વંદન