________________
૧૮
પ્રધાનની આ સલાહ ચારિત્રધર્મને પસંદ પડી, તેમણે જણાવ્યું કે, કર્માં પરિણામ પાસે જવાને કાણુ ચેાગ્ય છે ? પ્રધાને જણાવ્યું કે દેવ ! તે કાને માટે સદાગમ લાયક છે, સંસારી જીવને સદાગમની સેાખત થવાથી તેને આપણુ દર્શન-આપણી માન્યતા જાણવાની ઈચ્છા પ્રબળ થશે, તે પછી ક`પરિણામ તેને આપણી એળખાણ કરાવશે.
મહારાજા ! આપની ધ્યાનમાં આવ્યું જ હશે કે આપણી જે પ્રથમ હાર થઇ હતી તેમાં તે સ'સારી જીવ પાસે સદાગમનુ –તાત્ત્વિકજ્ઞાનનું જોર ન હતું, એજ કારણ હતું. જો તે જીવને સદાગમની સારી સેાખત થઇ હેાત તે સદાગમ તેના ક`પરિણામનુ' પરિવત્તન કર્યા વિના નજ રહેત. ખરી વાત છે, જ્ઞાની પુરૂષાની સેાખત એને તેની પાસેથી તાત્ત્વિક આત્મજ્ઞાન જાણ્યા વિના જીવાના પરિણામમાં સુધારા થઈ શકતા નથી, અને તેમ થયા વિના અનાદિકાળની પડેલી ભૂલા સુધારી શકાતી નથી.’’ અત્યારે પણ પ્રથમ સદ્યાગમને મેાલવાનું કારણ એજ છે કે તે જઇને જીવના કમ પરિણામમાં ઘણા સારા પલટ કરાવી શકશે, તેથી ક પરિણામ આપણને અનુકૂળ થતાં આપણે મહામહના નાશ કરવાને સમર્થ થઈશું. માટે કપિરણામ પાસે જવાને સદ્યાગમ જેવા બીજો કોઈ લાયક નથી.
સાધ મંત્રીની સલાહને માન આપીને ચારિત્રધમ - રાજાએ સદાગમને સ'સારી જીવ પાસે જવાનેા હુકમ કર્યાં. તે સાથે સમ્યગ્દર્શન-સેનાપતિને મેકલવાની ઇચ્છા રાજાએ જણાવી. મંત્રીએ કહ્યું. દેવ ! સેનાપતિ સાથે જાય